w

Last Update : 27-October-2012, Saturday

 

મેરા નંબર કબ આયેગા- રાની

 

યશ ચોપરાના અચાનક અવસાનના કારણે આખુ બોલીવુડ ભારે ગમગીન થઈ ગયું છે એ વાત ખૂબ સાચી છે પરંતુ હવે ધીરે ધીરે સૌ કોઈ એ ગમના સાગરમાંથી બહાર આવી રહ્યા છે અને ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ કાઢવાનો ભારે પ્રયાસ કરી રહ્યા છે. યશ ચોપરાના ચાલ્યા ગયા બાદ તેમની ઘણી બધી ચીજો માટે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. યશ ચોપરાના ચાલ્યા ગયા બાદ અત્યારે ત્રણ મોટી સમસ્યાઓ અંગે ભારે વિચાર વિમર્શ કરાઈ રહ્યો છે. આ ત્રણ બાબતોમાં પહેલી બાબત એ છે કે યશ ચોપરાની છેલ્લી નિર્દેશિત ફિલ્મ 'જબ તક હૈ જાન'નું એક ગીત સ્વીટ્ઝરલેન્ડમાં ફિલ્માવાનું બાકી હતું તેનું શું કરવું ? તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. એવું લાગે છે કે ફિલ્મમાં આ ગીત સ્વીટ્ઝરલેન્ડમાં શૂટ કરવાના બદલે કોઈક અન્ય સ્થાને શૂટ કરીને ઉમેરવામાં આવશે. છતાંય હજી ફાઈનલ નિર્ણય લેવાયો નથી. બીજી સમસ્યા એ છે કે 'અંદર ખાને' એવું જાણવા મળ્યું હતું કે રાની મુખર્જીની ફિલ્મ 'તલાશ' પુરી થયા બાદ તેના અને આદિત્ય ચોપરાના લગ્ન લઈ લેવાના હતા. પરંતુ યશજીના અવસાન બાદ આ પ્લાનિંગ કેટલું પાછળ જાય છે તે કહી શકાય તેમ નથી ! એ તો તમે જાણતા જ હશો કે યશ ચોપરાની આખરી પળોમાં રાની મુખર્જી સ્પેશ્યલી હોસ્પિટલમાં તેમની પાસે હાજર જ રહેતી હતી યશજીના અવસાન બાદ ત્રીજી સમસ્યા એ પેદા થઈ છે કે 'જબ તક હૈ જાન'નો સ્પેશયલ પ્રીમિયર-શો ૧૨ નવેમ્બર, ૨૦૧૨ના રોજ દિલ્હીમાં રાખવામાં આવ્યો હતો જેમાં રાજકીય હસ્તિઓની સાથે ફિલ્મના તમામ કલાકારો અને કસબીઓ હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved