Last Update : 27-October-2012, Saturday

 
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે

 

ઘેટચાલ માટે વિશ્વભરમાં મશહુર આપણા દેસી-નિર્માતાઓ એક પછી એક ટોચની અભિનેત્રીઓને દેસી-ગર્લ બનાવી આઈટમ ગીતો કરાવી રહ્યા છે. આ લાંબી લાગેલી લાઈનમાં હવે દીપિકા પાદુકોણેનો નંબર આવી રહ્યો છે. કહેવાય છે કે દેસી લુક્સમાં પોતાનો જલવો બતાવવા માટે જરાય કસર છોડવા નથી માંગતી. દીપિકા પોતાની આ તૈયારીઓ ફિલ્મ 'રામલીલા' માટે કરી રહી છે જેમાં તે રણબીર સિંહની સામે મુખ્ય અભિનેત્રી છે.
કદાચ તમને ખ્યાલ નહીં હોય પરંતુ 'રામલીલા' ફિલ્મમાં દીપિકા પાદુકોણે એક ગુજરાતી યુવતીનો રોલ ભજવી રહી છે. દીપિકા પાદુકોણ અને તેનો ડિઝાઈનર ચણીયા-ચોળીના ઓર્થેન્ટીક લુક માટે ગુજરાતી ટ્રેડીશનલ પોષાકો ઉપર ઘણી જ મહેનત કરી રહ્યા છે. બીજી બાજુ ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાળી પણ 'રામલીલા' માટે નાની નાની ચીજ વસ્તુઓનો ખુબ ઝિણવટપૂર્વક ખ્યાલ રાખી રહ્યા છે. સંજય ભણસાળી ફિલ્મ સ્ટારોના પરફેક્ટ લુક માટે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી. આ કારણથી જ એક વાર તો સંજય ભણસાળી અને હીરો- રણવીર સિંહ વચ્ચે પરફેક્ટ-લુક માટે સેટ ઉપર જ, આખા યુનિટની હાજરીમાં ભારે ચડભડ પણ થઈ ગઈ હતી ! વાસ્તવમાં તે સમયે રણવીર સિંહ સેટ ઉપર કલીન સેવ કરીને પહોંચ્યો હતો, જે જોઈને સંજયએ ના પાડી દીધી હતી. હવે જોઈએ 'કોકટેલ' ફિલ્મ પછી દેસી ગુજરાતી ગર્લ તરીકે દીપિકા પાદુકોણનો નવો લુક કેવો રંગ જમાવે છે. વેલ ત્યારે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે હવે ગુજરાતીઓને ્આ ગુજ્જુ એક્ટિંગ ગમશે કે કેમ?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved