Last Update : 26-October-2012, Friday

 

બંધારણ મંજૂરી આપતું નથી
મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ

શિક્ષણ અને લશ્કરમાં જ ટાઇટલની મંજૂરી છે ઃ ગૃહ મંત્રાલય

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૫
કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી ન શકાય કેમ કે બંધારણમાં શૈક્ષણિક અને લશ્કરી ક્ષેત્ર સિવાય કોઇને કોઇપણ ટાઇટલ આપવાની મંજૂરી આપવામાં આવી નથી.
લખનૌની એક વિદ્યાર્થિની ઐશ્વર્યા પારાશરે કરેલી આરટીઆઇના જવાબમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા' જાહેર કરવાની તેણે રાષ્ટ્રપતિને કરેલી અરજી પર કોઇ પગલું ભરી શકાય નહિ કેમ કે બંધારણની કલમ ૧૮(૧)માં શૈક્ષણિક અને લશ્કરી ક્ષેત્રો સિવાય કોઇ પણ ક્ષેત્રને ટાઇટલ આપવાની મંજૂરી મળી નથી.
ઐશ્વર્યાએ ગાંધી અંગેની વિગતો માગતી આરટીઆઇની અનેક અરજીઓ કરી હતી. જેમાં તેણે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા જાહેર કરવા માટેના કારણો પણ રજૂ કર્યા હતા. જેના પ્રતિસાદમાં જવાબ મળ્યો છે કે આવું કોઇ ટાઇટલ આપવામાં આવ્યું નથી.
ધોરણ આઠની વિદ્યાર્થિની ઐશ્વર્યાએ ત્યારના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહે મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા' જાહેર કરતું જાહેરનામું બહાર પાડવાની લેખિત માગ કરી હતી. પછી તેણે તેણે કરેલી અરજી પર શું પગલાં લેવામાં આવ્યા તેનો જવાબ માગતી અરજી પણ કરી હતી.
તેની અરજી ગૃહ મંત્રાલયને ટ્રાંસફર કરવામાં આવી છે અને તેમાં તેની અરજી પર લેવામાં આવેલાં પગલાં અંગે ખુલાસો કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જેમાં આ કારણ દર્શાવવામાં આવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved