Last Update : 26-October-2012, Friday

 

સિંગર બોબી બ્રાઉનની ધરપકડ

- નશામાં ડ્રાઇવ કરતો હતો

 

શરાબના નશામાં કાર ડ્રાઇવ કરતા ગાયક બોબી બ્રાઉનને પોલીસે ઝડપી લીધો હતો. આ વર્ષમાં બીજીવાર બોબી દારૂ પીને કાર ચલાવતાં પકડાયો હતો. આ પહેલાં માર્ચ મહિનામાં પણ એની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બોબીને કાર ઊભી રાખવાનંુ જણાવીને કારની બહાર આવવાનું કહ્યું હતું કારણ કે શરાબની વાસ આવતી હતી. બોબી બહાર આવતાં પોલીસે એના શ્વાસનો ટેસ્ટ લીધો હતો જેમાં એ પીધેલો જણાતાં એની ધરપકડ કરવામાં આવી હતી.

Read More...

ફિલ્મોમાં એક્સપરિમેન્ટ કરતાં રહેવું જરૂરી છે

- આશુતોષ ગોવારીકરનો અભિપ્રાય

 

આશુતોષ ગોવારીકરનું કહેવું છે કે જો ભારતીય દિગ્દર્શકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મેળવવી હોય તો તેમણે ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ કરતાં શીખવું પડશે. એક્શન, ડ્રામા અને એડવેન્ચર જેવાં વિષયોની સાથે પ્રયોગો કરતાં રહેવું પડશે. ગોવારીકર આ વાતને વઘુ વિસ્તારથી સમજાવતાં કહે છે, આપણી ફિલ્મોનું મુખ્ય જેનર ગીતો અને ડાન્સ છે.

Read More...

અમિતાભ બચ્ચન કોના દિવાના બન્યા?

i

- સ્ટુડન્ટ ઑફ ધ યરનું ગીત - રાધા

 

 

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરનું સંગીત ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉથી જ લોકપ્રિય બની ગયું હતું. દર્શકો તેના ગીતોના દિવાના બની જ ગયા હતા. જોકે આ દિવાનામાં વઘુ એક નામ શામેલ થઇ ગયું છે અને એ નામ છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું.

 

Read More...

‘બેટલ ફોર બોનવીલે’માં રાયન રેનોલ્ડ

-રેસર્સ ભાઇઓની સત્યઘટના પર આધારિત ફિલ્મ

સગા ભાઇઓ છતાં ડ્રેગ રેસમાં પહેલા હરીફ અને પછી સાથે મળીને ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ કરનારા રેસર્સ આર્ટ અને વોલ્ટ એર્ફોન્સના જીવન પર આધારિત ફિલ્મ બેટલ ફોર બોનવીલે માટે રાયન રેનોલ્ડને હીરો તરીકે સાઇન કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મનું નિર્દેશન ‘આયર્ન મેન’ બનાવનાર ડાયરેક્ટર જોન ફૅવ્રો કરશે. ધ બોર્ન લેગસી જેવી ફિલ્મોના લેખક ડેન ગીલરોય આ ફિલ્મની

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

જેકી ભગનાનીને એક્શન સિન ભારે પડયો

- રંગરેઝના સેટ પર ઇજાગ્રસ્ત

 

પ્રિયદર્શનની આગામી ફિલ્મ રંગરેઝમાં જેકી ભગનાની લીડ રોલમાં છે. જેકી અજબ ગજબ લવનું શૂટિંગ પૂરું કરીને રંગરેઝના મૈસુર ખાતે આવેલાં સેટ પર શૂટિંગ માટે પહોંચ્યો પણ અહીં જેકીને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો અનુભવ થયો.

જેકીએ એક્શન સિન શૂટ કરવાનો હતો. જેમાં તેણે તેના મિત્રને કોઇ બીજીવ્યક્તિને મેટલના રોડથી મારતા અટકાવવાનો હતો. જોકે જેકીભાઇ

Read More...

ટેલિવિઝનની દુનિયામાં રેખાની એન્ટ્રી?

ઐશ્વર્યા રાયનું ફિલ્મ ક્ષેત્રે પુનરાગમન!

Entertainment Headlines

પ્રિયંકા ચોપરા એક એવોર્ડ સમારંભમાં ફિલ્મસર્જક યશ ચોપરાને શ્રદ્ધાંજલિ આપશે
પોતાના હોમ પ્રોડકશનની ફિલ્મનાં એકશન દ્રશ્યો માટે સલમાને પ્રભુદેવાની સલાહ લીધી
આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રના લુકની ચર્ચા કરવા પ્રકાશ ઝા અભિનેતાને મળશે
ઇશા ગુપ્તા સાથે ફિલ્માવેલાં પ્રણય દ્રશ્યની ફિલ્મમાંથી બાદબાકી થતા અર્જુન રામપાલ નારાજ
સની દેઓલના પુત્ર કરણે તેના પિતાને જન્મ દિવસે એક સરપ્રાઈઝ આપી
જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે

Ahmedabad

'કલગી બેલડી'ની ધરપકડ કેમ કરવામાં આવતી નથી?
MBA ઇન્ટિગ્રેટેડ કોર્સમાં કાયમી અધ્યાપકો મળતા નથી !
૫૦૦ કરોડ ચૂંટણી માટે લીધાનો આક્ષેપ નકારતા સૌરભ દલાલ

ઇંટ ઉત્પાદકોનો વન-પર્યાવરણ વિભાગની મંજૂરી લેવા સામે વિરોધ

•. લીઝ ડીડ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઉઘરાવવાની જીઆઈડીસીને સત્તા જ નથી
[આગળ વાંચો...]
 

Baroda

ટેકનોલોજી ફેકલ્ટીમાં એક જ દિવસમાં ૩૧ વિદ્યાર્થીઓેને એપોઈન્ટમેન્ટ લેટર
લાલબાગ વિસ્તારમાં વૃદ્ધનું ભેદી મોત ઃ હત્યાની આશંકા
નદી કિનારે કપડા ધોતી બાળકીને મગર ખેંચી ગયો

રાત્રીરોનમાંં નિકળેલા ઘોડેસવાર અનિલને અડધો કિમી ઢસડી કેનાલમાં ફેંકી દીધો હતો

ભેળસેળયુક્ત ૨૭૪ કિલો ચાનો જથ્થો ઝડપી પાડયો
  [આગળ વાંચો...]
 

Surat

યુવાનને બે રૃમપાર્ટનરે ફટકા મારી આગાસીમાંથી ફેંકી દીધો
સુરતમાંથી ૨૦૦૦૦ કિલો ઘારી વિદેશમાં મોકલાય છે
પ્રોસેસર અને અંકલેશ્વરના રહીશની કારમાંથી રૃા.૧૩.૮૧ લાખ જપ્ત
ખેતીની આવક, પગાર ચુકવવા માટેના રોકડા ૨.૫૦ લાખ જપ્ત કરવા નહી
પીપલોદના રાધિકા ટાવરના હોદ્દેદારોની ૩૨ લાખની ગેરરીતિ
  [આગળ વાંચો...]
 

South Gujarat

વિધવાના ઘરમાંથી ૮ તોલાના દાગીના અને રોકડની લૂંટ
ચીખલીના વંકાલ ગામે રાવણ દહન માટે બે જૂથો બાખડયા
દમણના કચી ગામની કંપનીમાં ભિષણ આગથી ગભરાટ
સોનગઢમાં યુવાન ભડભડ સળગતા મકાન પણ ભડકે બળ્યું
વિદ્યાર્થીઓ પાસે રંગકામના કિસ્સામાં નિરીક્ષકોની તપાસ
  [આગળ વાંચો...]
 

Kutch

નલિયા પોલીસે ડ્રાઈવ દરમિયાન ચાર લાખની રોકડ કબ્જે કરી
અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ દશેરાની આજે ઉમંગભેર ઉજવણી
મશ્કરી સહન ન થતા જીગરજાન મિત્રને છરીના ૧૧ ઘા ઝીંક્યા હતા

અંજારની મુખ્ય બજારોમાં દરરોજ લાગે છે વાહનોની લાંબી કતારો

ભચાઉના આંબલિયારા ગામે બે જૂથો વચ્ચે અથડામણ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બોરસદના ચુવામાં, આંકલાવના આસોદરમાં ચપ્પાથી હુમલા
કિશોરી પર બળાત્કાર ગુજારનાર શખ્સ સાગરિત સાથે પકડાયો
વિધાનસભાની પાંચ બેઠકોનાં નવા સીમાંકન પછીની પરિસ્થિતિ

કપડવંજના વડોલમાં યુવતીની આબરૃ લૂંટવાની કોશિશ

મહેળાવમાં શખ્સની લેપટોપ, મોબાઈલ ને રોકડની ઉઠાંતરી
  [આગળ વાંચો...]
 

Saurastra

સરકારી તંત્રની કનડગત સામે સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ ખફા
જૂનાગઢમાં પોલીસ પર ટોળાનો પથ્થરમારો, ત્રણ રાઉન્ડ ગોળીબારમાં એક યુવાનને ઈજા

પરિક્રમામાં યાત્રિકોની સુવિધા માટેના ખર્ચમાં આચારસંહિતા લાગુ નહી પડે

બે છાત્રાઓને ભગાડી જવાના કેસમાં CBIની મદદ લેવાઇ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગરની વિવિધ ચેક પોસ્ટ પરથી ઝડપેલ રૃા.૧૯.૫૭ લાખમાંથી રૃા. ૧૫.૦૭ લાખ સીઝ
નિયમીત સફાઇના અભાવે વરતેજ પંથકમાં વધી રહેલ રોગચાળાનો ગેરલાભ ઉઠાવતા લેભાગુ તબીબો
દરબારગઢમાં આવેલ દુકાનમાં મધ્યરાત્રીએ આધેડની હત્યા
પાલીતાણામાં ૧૪૦૦ આરાધકોની ઉપધાન તપની તપશ્ચર્યાનો પ્રારંભ
ઠળિયા પંથકમાં મચ્છર જન્ય, પાણીજન્ય રોગચાળાનો ફુંફાડો
  [આગળ વાંચો...]
 

North Gujarat

લકઝરી બસ-જીપ ટકરાતાં સાત ઘાયલ

દિયોદરમાં લીલાં વૃક્ષોનું થઇ રહેલું બેફામ નિકંદન
મુબારકપુરના ફાર્મ હાઉસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું

ધારૃહેડામાં દૂધ મોતી સાગરનો ૩૦ લાખ લીટરની ક્ષમતાનો પ્લાન્ટ શરૃ

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા ધરાવતાં ખેરવાના વૃધ્ધ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 

International

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

  નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
[આગળ વાંચો...]
 

National

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
[આગળ વાંચો...]

Sports

IPLમાં હૈદરાબાદ યથાવત ઃ નવી ઔફ્રેન્ચાઇઝીના હક્ક સન ટીવીએ મેળવ્યા

આજે ટાઇટન્સ સામે જીતવા માટે સીડની સિક્સર્સ ફેવરિટ લાગે છે

સેન્ટ્રલને હરાવીને ઇસ્ટ ઝોન દુલીપ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું
ભારતીય ટીમોને સાઉથ આફ્રિકાની પેસ-બાઉન્સ ધરાવતી પીચો નડી
લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ગાવસ્કરની પસંદગી
[આગળ વાંચો...]
 

Business

કોર્પોેરેટ પરિણામો એકંદર પ્રોત્સાહક રહેતા ઓટો, બેંક શેરોમાં તેજી
સોના તથા ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડી ભાવ ફરી તૂટયા
ઈંધણની તંગીના કારણે ૬૫૦૦૦ મેગાવોટ વીજ ક્ષમતા સ્થગિત

બ્રાન્ડ ઈક્વિટી પર ઘસારાને માન્ય રાખતો મુંબઈ હાઈ કોર્ટનો ચુકાદો

પોલાદ મંત્રાલય ૨૦૧૨માં ૧૨૪૦ લાખ ટનના ઉત્પાદનનું લક્ષ્યાંક કદાચ ચૂકી જાય તેવી સંભાવના
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved