w

Last Update : 26-October-2012, Friday

 

સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે

 

આપણા દેશમાં ફિલ્મી કલાકારોને તેમના રૃપેરી પરદા ઉપર અપાતા પરફોર્મન્સનું સન્માન કરવા અલગ અલગ સંસ્થાઓ એવોર્ડ આપતી હોય છે. પીપલ્સ ચોઇસ એવોર્ડ પણ આમાનો એક જાણીતો એવોર્ડ માનવામાં આવે છે. બોલીવૂડની લવર્સ-જોડીમાં આજકાલ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સૈફઅલી ખાન અને કરીના કપૂરની નવપરણિત જોડી 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'ના ભારતીય સંસ્કરણ માટે પોતાની આગવી વિશિષ્ટ અદાઓમાં નિહાળવા મળશે ! ગઈ ૧૬મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ચૂકેલા સૈફઅલી ખાન અને કરીના કપૂર, લગ્ન પછી સૌથી પહેલી વાર પીપલ્સ ચોઈસ એવોર્ડ્સમાં લાઈવ પરર્ફોમન્સ કરતાં જોવા મળશે.
પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ સમારંભનું આયોજન આગામી ૨૭મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ કરવામાં આવનાર છે. આ સમારંભમાં માધુરી દિક્ષિત, પરિણિતી ચોપરા, અને પ્રિયંકા ચોપરા પણ પરર્ફોમ કરવાના છે.
'બર્ફી' સ્ટાર પ્રિયંકા ચોપરાએ તો તાજેતરમાં જ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ ટ્રોફીનું અનાવરણ પણ કર્યું છે. જ્યારે તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'વિકી ડોનર'થી મશહૂર બનેલો એંકર-કમ-એક્ટર આયુષ્યમાન ખુરાના આ સમગ્ર એવોર્ડ્સ સમારંભનું સંચાલન કરશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સતત પાંચમા વર્ષે ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય

અમેરિકામાં પૂરવઠો વધતાં સતત ચોથા દિવસે ઓઇલની કિંમતમાં ઘટાડો
જાપાન સાથે તણાવ વચ્ચે ચીનમાં નવા લશ્કરી વડા નિમાયા

રોમાનિયાની યુવતીએ ૨૩ વર્ષે નાની બન્યાનો દાવો કર્યો

નારાયણમૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત કરાયો
નવું સીમાંકન જાહેર થયાના ૬ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
રાજકોટના યુવકે કોલેજીયન યુવતી પાસેથી લાખો ખંખર્યા

મદદના બહાને ATM કાર્ડ બદલી રૃ।.૫૫,૮૦૦ ઉપાડી લીધા

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું ટાઇટલ આપી શકાય નહિ
ખરીદનારના બાનાની રકમ વેચાણકર્તા જપ્ત કરી શકે ઃ સુપ્રીમ

રાયબરેલીમાં સોનિયા સામે બસપાના રામલખન મેદાનમાં

આરબીઆઈની ધિરાણનીતિમાં વ્યાજદર ઘટવાની આશા નહીંવત્
પેટ્રોલ ૩૦ પૈસા, જ્યારે ડીઝલ ૧૮ પૈસા મોંઘું
ઢેલનાં ત્યજેલા ઇંડા મરઘીએ સેવ્યા, ત્રણ બચ્ચાનો જન્મ
નડિયાદમાં ડેન્ગ્યુના ૧૨ કેસ નોંધાયા
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved