Last Update : 25-October-2012, Thursday

 

સુપ્રીમ કોર્ટમાં કાનૂની ગૂંચ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

સુપ્રીમ કોર્ટ ભૂતકાળમાં આ સંદર્ભે અલગ ચુકાદા આપી ચુકી હોવાથી અસમંજસ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
જો સુપ્રીમ કોર્ટે કોઇ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અપીલ ફગાવી દીધી હોય તે સંજોગોમાં હાઇકોર્ટ તે મામલાની રીવ્યુ પીટીશન પર સુનાવણી કરી શકે? આ સવાલ આમ સાદો લાગે છે પણ કાનૂની રીતે એવો ગુંચવાડાવાળો છે કે સુપ્રીમ કોર્ટની જે બેચ સમક્ષ આ સવાલ ઉપસ્થિત થયો છે તે ખંડપીઠે પણ આ સંદર્ભે લાર્જર બેચમાં સુનાવણી બાદ ચુકાદો આપવા ઠરાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તિઓને આવું વલણ અપનાવવું પડયું તેનું મૂળભૂત કારણ છે કે આ પ્રકારના મામલામાં અગાઉ સુપ્રીમ કોર્ટ અલગ અલગ ચુકાદા આપી ચુકી છે. તે વિરોધાભાસ અટકાવવા અને કોઇ સ્પષ્ટ વિકલ્પ સુચવવા માટે મોટી ખંડપીઠ દ્વારા આ ચુકાદો હાલ મુલતવીને લાર્જર બેચની સુનાવણી બાદ નિર્ણય આપવાનો નિર્ણય લેવાયો છે.
હાલ આ પ્રકારનો મામલો સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તિઓ કે.એસ. રાધાકૃષ્ણન્ અને દિપક મિશ્રાની ખંડપીઠ સમક્ષ આવ્યો છે. જેનો નિર્ણય લાર્જર બેચ પર છોડતા તેમણે નોંધ્યું છે કે અમે એ બાબત નોંધી છે કે અમારી સમક્ષ તેમજ દેશની વિવિધ હાઇકોર્ટોમાં સ્પેશીયલ લીવ પીટીશન માટે મંજુરી આપવામાં ન આવી હોય તો પણ અરજી રજુ કરી દેવાય છે. પણ બે ન્યાયમુર્તિઓની ખંડપીઠોએ કયા પ્રકારે અલગ ચુકાદા આપ્યા છે. તે તમામ બાબતે સ્પષ્ટતા જણાતી નથી તે સંજોગોમાં અમે એવા નિર્ણય પર આવીએ છીએ કે આ બાબતે નક્કર માર્ગદર્શક સિધ્ધાંતો માટે આ મામલો મોટી ખંડપીઠને સોંપવામાં આવે.
કોર્ટે આ ચુકાદો આપતા પૂર્વે વર્ષ ૨૦૧૦નો ભાખરા બિઆસ મેનેજમેન્ટ બોર્ડ વિરૃધ્ધ ક્રિષ્નકુમાર વીજ, ગંગાધર પાલો વિરૃધ્ધ રેવન્યુ ડીવીઝનલ ઓફીસરનો ૨૦૧૧નો કેસ, પાલાની રમણ કેથોલીક મિશન વિરૃધ્ધ એસ. ભાગીરથી અમ્માલ કેસ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved