Last Update : 25-October-2012, Thursday

 
બ્રિટનની સંસ્થાનો ચોંકાવનારો સર્વે
૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

અંગત પળોનું વિડિયો શૂટિંગ કરતા સેક્સ પાર્ટનરને અટકાવવા જોઈએ

લંડન, તા. ૨૪
બ્રિટનના ઇન્ટરનેટ વોચ ફાઉન્ડેશન નામની સંસ્થાએ યુવાનોને 'સેક્સટિંગ' સામે ચેતવ્યા છે. કારણ કે સંસ્થાના એક સર્વેમાં બહાર આવ્યું છે કે ૮૮ ટકા હોમમેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મુકાતા હોય છે.
સામાન્ય રીતે પ્રેમીયુગલો તેમના જાતીય સંબંધોના વિડીયો કે તસવીરો તેમના સુધી જ મર્યાદિત રહેશે તેવી સમજૂતી સાથે ઉતારતા હોય છે. પરંતુ સર્વે દરમિયાન તપાસ કરાયેલ ૧૨ હજારથી યે વધુ ઓળખ છતી કરતા વિડીયો અને તસવીરોમાંના ઘણા ખરા તો ચોરીછૂપીથી મેળવીને ઇન્ટરનેટ પર મુકી દેવાયા હતા. આવી સામગ્રી 'પેરા સાઇટ' તરીકે ઓળખાતી વેબસાઇટો પર રજૂ કરાતી હોય છે જે ખાસ કરીને યુવાવર્ગને આકર્ષિત કરવાનું જ કામ કરતી હોય છે.
સર્વેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે આવી સામગ્રી ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલ ફોનમાંથી અને ફોટોબકેટ, ફલીકર કે ફેસબુકના પ્રાઇવેટ એકાઉન્ટમાંથી હેક કરવામાં આવી હોય છે. ઇન્ટરનેટ વોચ ફાઉન્ડેશનના વડા સુસી હાર્ગીર્વ્સે બ્રિટનના એક અખબારને જણાવ્યું હતું કે યુવાવર્ગને એ સમજાવવાની જરૃર છે કે એક વખત વિડીયો કે તસવીર ઓનલાઇન મૂકાયા પછી તેને દૂર કરવી અશકય છે.
અમેરિકાની શાળાઓમાં કરાયેલા અન્ય એક સર્વેમાં પણ બહાર આવ્યું છે કે આશરે ત્રીજા ભાગના તરૃણોએ તેમના નગ્ન ફોટાઓ તેમના મિત્રોને મોકલ્યા હોય છે અને આશરે ૫૭ ટકા તરૃણોને તો એમ કરવાની તેમના મિત્રો દ્વારા માંગણી કરવામાં આવતી હોય છે.
માહિતીનો વિશાળ ખજાનો ગણાતા ઇન્ટરનેટની વરવી બાજુ પણ છતી થઇ રહી છે ત્યારે ભારતાના વાલીઓ માટે એ ચેતવણી છે કે તેઓ એ વાતનું ધ્યાન રાખે કે તેમના સંતાનો ઇન્ટરનેટનો દુરુપયોગ ન કરે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved