Last Update : 25-October-2012, Thursday

 

હવે મારી ઊંમર થઈઃ શિવસેના સુપ્રિમો બાળાસાહેબ નિવૃત્તિના માર્ગે

 

મુબંઈ, તા.૨૫

 

શિવસેનાના સર્વેસર્વા અને આક્રમક હિન્દુવાદી નેતા બાળાસાહેબ ઠાકરેએ શિવસેનામાંથી સત્તાવાર નિવૃત્તિની તૈયારી કરી લીધી છે. ૮૬ વર્ષના થયેલા ઠાકરેએ શિવસેનાના કાર્યકરોને સંબોધિત કરતાં એક વીડિયો રેકોર્ડંિગમાં કહ્યું કે હવે મારી તબિયત બરાબર રહેતી નથી, હું થાકી ગયો છું, માટે શિવસેનાને આગળ ધપાવવાનું કામ ઉદ્ધવ અને તેનો દીકરો આદિત્ય કરશે.

 

૧૯૬૬માં શિવસેના લોન્ચ થઈ ત્યારથી દર વર્ષે દશેરાના દિવસે શિવાજી પાર્ક ખાતે કાર્યકરોને બાળાસાહેબ સંબોધે એવી પરંપરા રહી છે. આ વખતે પણ તેમની ઈચ્છા શિવાજી પાર્ક આવવાની હતી, પણ તબિયતે મંજૂરી ન આપતાં તેમણે વીડિયો રેકોર્ડંિગ દ્વારા જ સંબોધન કરવું પડ્યું હતું. ઠાકરે ૪૫ વર્ષના હતા ત્યારથી તેઓ શિવસેના અઘ્યક્ષ છે.

 

હવે તેઓ લાંબો સમય બોલી શકતા નથી, હલન-ચલનમાં પણ મુશ્કેલી થાય છે. પરિણામે દિવસમાં ૩-૩ સભાઓ સંબોધતા, કલાકો સુધી બોલી શકતા અને સતત કાર્યરત રહેતાં સિનિયર ઠાકરે માટે આરામ કરાવાનો સમય આવી ગયો છે. છેલ્લા ઘણા સમયથી તેઓ પથારીવશ કહી શકાય એવી સ્થિતિમાં જ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved