Last Update : 25-October-2012, Thursday

 

એક સિકયોરિટી એજન્સીના સર્વે મુજબ
ઇન્ટરનેટ પર સન્ની લિયોનની સર્ચ વાઇરસનો હુમલો નોતરી શકે છે !

આવી જ શકયતાવાળા ૧૦ કલાકારોમાં કરીના, પ્રિયંકા, બિપાશા, વિદ્યા અને એશ્વર્યા પણ સામેલ

મુંબઇ, તા. ૨૪
કેનેડિયન પોર્ન સ્ટાર અને ભારતમાં રિયાલીટી શો તેમજ જિસ્મ-ટુ થી જાણીતી બનેલી સન્ની લિયોનને ઇન્ટરનેટ પર સર્ચ કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. જોકે આ તમામ 'સન્ની રસીયાઓ'ના કોમ્પ્યુટર માટે લિયોન જોખમરૃપ સાબિત થઇ શકે છે. લિયોનને શોધતાં શોધતાં ઇન્ટરનેટ પર વાયરસના રાફડા જેવી વેબ સાઇટની અડફેટે ચડવાની પૂરી શકયતા છે.
તાજેતરમાં જ હાથ ધરાયેલા સર્વેક્ષણ મુજબ સન્ની ઉપરાંત અનેક અભિનેત્રીઓ અંગે સર્ચ કરાવવાથી પણ વાયરસના હુમલાનું જોખમ રહેલુ ંછે. સંશોધનમાં જણાવ્યા પ્રમાણે લિયોનની આકર્ષક તસવીરો કે વીડિયો જોવા માટે સાઇટ પર કિલક કરતાં તેમાં વાયરસ હોવાની સૌથી વધુ ૯.૯૫ ટકા શકયતા રહેલી છે. આ ખુલાસો એક સિકયોરીટી એજન્સીના સર્વેક્ષણમાં થયો છે. સર્વેમાં સન્નિએ ગયા વર્ષની વિજેતા કેટરિના કૈફને પછાડી છે.
લોકો તેમનાચહિતા કલાકારો અંગે નવું નવું જાણવા માટે સતત ઉત્સુક રહેતા હોય છે. આ ઉત્સુકતા મોટે ભાગે ઇન્ટરનેટ પર કલાકારોના ફોટા અને વીડિયો દ્વારા સંતોષાતી હોય છે. અને હાલ ઇન્ટરનેટ પર સન્નીને સૌથી વધુ સર્ચ કરાતી હોવાથી સન્ની મળે તે પહેલા રસ્તામાં વાયરસ ભટકાવાની શકયતા વધારે છે ! આવા વારયસ ચારસો હેકર્સ તમારા કોમ્પ્યુટરની વિગતો ચોરી શકે છે.
વાયરસ કોમ્પ્યુટરનાં આતંક મચાવવાની સાથે યુઝરની ઓનલાઇન એકિટવિટને પણ નુકસાન પહોંચાડે છે. વાયરસના જોખમ સાથે સંકળાયેલા કલાકારોની યાદીમાં ૪.૮૩ ટકા વાયરસની શંકા સાથે સલમાન એક માત્ર અભિનેતા છે. તેનો ક્રમ આઠમો છે. યાદીમાં મોટા ભાગની અભિનેત્રીઓ છે. ત્રીજા સ્થાને ૬.૬૭ ટકા સાથે કરીના કપૂર, ચોથા ક્રમે ૬.૫ ટકા સાથે પ્રિયંકા ચોપરા, ૫.૫૮ ટકા સાથે બિપાશા પસુ પાંચમાં સ્થાને છે. છઠ્ઠા, સાતમા, નવમા અને દસમાં સ્થાને અનુક્રમે ૫.૩૩ ટકા સાથે વિદ્યા બાલન, ૪.૯૨ ટકા સાથે દીપિકા પદૂકોણ, ૪.૫૮ ટકા સાથે ઐશ્વર્ય રાય બચ્ચન અને ૫.૨૫ ટકા સાથે પૂનમ પાંડેનો સમાવેશ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved