Last Update : 25-October-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

ઠક્કરઃ - સ્વ. વિદ્યાબેન પુરુષોત્તમદાસ ઠક્કરનું બેસણું, ૧૦, વૈભવ ફ્લેટ, હનુમાનજીના મંદિર પાસે, વિશાલનગર રોડ, ઈસનપુર, સવારે ૮થી ૧૦
- સ્વ. ભગવતીબેન ચીનુભાઈ ઠક્કરનું બેસણું, મધુલતા સાંસ્કૃતિક હોલ, અધ્વર્યુ સ્કૂલ નીચે, બેરેજ રોડ, વાસણા, સવારે ૯થી ૧૧.૩૦
- સ્વ. હીરાબેન નટવરલાલ ઠક્કરનું બેસણું, સી/૮૮, સપ્તેશ્વર પાર્ક સોસાયટી, ખારાવાલા ફેક્ટરી પાસે, ગેબનશાપીર, વટવા રોડ, સાંજે ૪થી ૫
મહેતાઃ - સ્વ. ઉમેશચંદ્ર નૌતમલાલ મહેતા (તબલાંવાદક)નું બેસણું, સી-૨, ન્યૂ અલકનંદા ફ્લેટ્સ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, સવારે ૯થી ૧૧
કીકાણીઃ - સ્વ. હર્ષાબેન અમરીષભાઈ કીકાણીનું બેસણું, જીવનધામ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર ટેલીફોન એક્સચેન્જ સામે, આઝાદ સોસાયટી પાછળ, બીમાનગર પાસે, સાંજે ૪.૩૦થી ૬
શાહઃ - સ્વ. રણછોડભાઈ ચીમનલાલ શાહનું બેસણું, ૨૪૪, ધર્મનાથ પ્રભુ સોસાયટી, આદિશ્વરનગર પાસે, નરોડા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ડાહ્યાલાલ સુરચંદ શાહનું બેસણું, બ્લોક- ૮૦/૧૯૧૭, ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ, વિમા યોજના દવાખાના સામે, મેઘાણીનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. જયેશભાઈ હસમુખભાઈ શાહનું બેસણું, દિગમ્બર જૈન ધર્મશાળા, ખાડિયા ગેટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દવેઃ - સ્વ. ધીરજલાલ વ્રજલાલ દવેનું બેસણું, ૨૫, ફેવરીટ સોસાયટી, કેશવવાડી સામે, નવા વાડજ, સાંજે ૪થી ૬
જાડેજાઃ - સ્વ. ઈન્દિરાબા ભાવસંગ જાડેજાનું બેસણું, ૧૪, વલ્લભપાર્ક સોસાયટી, 'ડી'કેબીન, સાબરમતી, સવારે ૮થી ૧૧ટ
ચૌહાણઃ - સ્વ. દીપેન અમૃતલાલ ચૌહાણનું બેસણું, સી-૫૮, શાંતિકુંજ સોસાયટી, ચાંદખેડા, સવારે ૧૦થી ૪
સોલંકીઃ - સ્વ. જશોદાબેન ભગવાનદાસ સોલંકીનું બેસણું, વણકરવાસ, જેઠલજ, કલોલ- ગાંધીનગર, સવારે ૯થી ૧૨
ધોબીઃ - ચિંતન, કિર્તી અને સુનીલના પિતાશ્રી સ્વ. હસમુખભાઈ સોમાભાઈ ધોબી (વહેલાલવાળા)નું બેસણું, એ/૪, તક્ષશિલા સોસાયટી, નિકોલ ગામ રોડ, સવારે ૯થી ૧૧
પ્રજાપતિઃ - સ્વ. વૈશાલીબેન ઉમેશકુમાર પ્રજાપતિનું બેસણું, પી-૨, ઘનશ્યામનગર સોસાયટી, આરટીઓ ઓફિસ સામે, સુભાષબ્રિજ સર્કલ, સાબરમતી, સાંજે ૪થી ૬
સંઘવીઃ - સુરેશ તથા નીતિનના માતુશ્રી સ્વ. જશુમતી બટુકરાય સંઘવીનું બેસણું, ધરતીવિકાસ મંડળ હોલ, સંઘવી હાઈસ્કૂલ પાસે, નારણપુરા, સવારે ૮થી ૧૦
પરમારઃ - સ્વ. ગિરીશભાઈ મગનલાલ પરમાર (મોકાસણવાળા)નું બેસણું, ૩૩૭/૬૬, પ્રિતમપુરા સોસાયટી-૨, ગિરધરનગર પોસ્ટ ઓફિસ પાસે, શાહીબાગ, સવારે ૯થી ૧
- સ્વ. કાન્તાબેન અંબાલાલ પરમારનું બેસણું, સિલ્વર બેન્કવેટ હોલ, માનવ મંદિર સામે, મેમનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સોનીઃ - સ્વ. રમીલાબેન રમણલાલ સોનીનું બેસણું, ૨૦, મોરલીધર પોળ, રાયપુર દરવાજા અંદર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. અતુલકુમાર કાન્તીલાલ સોનીનું બેસણું, ૧૧/૧૨૪, સુરમ્ય એપાર્ટમેન્ટ, જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૧
કંસારાઃ - સ્વ. અમરતબેન મનસુખલાલ કંસારાનું બેસણું, ૧૨૨૯, જાનીનો ખાંચો, દેવની શેરી, માડવીની પોળ, માણેકચોક, સવારે ૯થી ૧૧
કોરિયાઃ - સ્વ. હંસાબેન પ્રેમજીભાઈ કોરિયાનું બેસણું, કોરિયાનીવાસ, અંબિકાનગર, રામનગર, સાબરમતી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગાંધીઃ - સ્વ. પ્રેમીલાબેન દેવેન્દ્રભાઈ ગાંધીનું બેસણું, ઈચ્છાબેનની વાડી, પુષ્પકુંજ, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
ગોમતીવાલાઃ - સ્વ. મોહનલાલ છગનલાલ ગોમતીવાલાનું બેસણું, એ/૧૧, અનુપમ સોસાયટી વિ.-૨, સ્વામી વિવેકાનંદ ફ્લેટની બાજુમાં, જોધપુર ગામ રોડ, સેટેલાઈટ, સવારે ૯થી ૧૧
લિમ્બાચિયાઃ - દિલીપભાઈ અને ચેતનભાઈના પિતાશ્રી સ્વ. મનુભાઈ આશારામ લિમ્બાચિયાનું બેસણું, જી-૧૦૪, સ્વામીનારાયણ એવન્યૂ, ૧૩૨ ફૂટ રીંગ રોડ, એઈસી ચાર રસ્તા પાસે, નારણપુરા, સવારે ૮થી ૧૨

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved