Last Update : 24-October-2012, Wednesday

 
અવકાશમાં તરતા રહેવાનો અનુભવ અમૂલ્ય ઃ સુનિતા

વિશ્વમાં ઘરથી સારૃં કોઈ સ્થળ નથી, અહીં ઓશીકું લઈ પથારીમાં પડી શકાતું નથી

(પી.ટી.આઈ.) હૌસ્ટન, તા. ૨૩
ભારતીય મુળના અમેરિકન અવકાશયાત્રી સુનિયા વિલીયમ્સ અવકાશ ક્ષેત્રે અનેક વિક્રમ સર્જી ચુકયા છે. તેમાં અવકાશમાં ૧૦૦ દિવસ વિતાવવાનો વિક્રમ પણ સામેલ છે. તેમણે અવકાશમાં તેમની વજન વિહીન અવસ્થાને 'અમુલ્ય અનુભવ' ગણાવ્યો હતો.
૪૭ વર્ષીય વિલીયમ્સે તાજેતરમાં જ અવકાશ યાત્રીઓના ૩૩માં જુથનું વડપણ સંભાળ્યું હતું. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મને પૃથ્વી પર રહેવું પણ ગમે છે અને અવકાશમાં પણ ગમે છે. પણ મનમાં એક બાબતની ખાત્રી હોય છે કે આ સ્થિતિ કાયમી નથી. પછી મન આશ્વસ્ત રહે છે. અન્યથા અવકાશમાં ઓશીકું લઇને પથારીમાં સુવા મળતું નથી. તદ્ન તરતી (ફલોટીંગ) અવસ્થામાં હોઈએ છીએ તેમ છતાં તે બાબત પછીથી સહજ બની જાય છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે પૃથ્વી પર તમે શીંગ (નટસ)ની થેલી લઇને તેમાંથી શીંગ મોઢામાં નાખશો તો તે મોઢામાં જ જશે. પણ અવકાશમાં તે બાબત બનતી નથી. આવી ઘણી નાની-નાની બાબતો હોય છે જેની તમારે કાળજી રાખવી પડે છે. કેમ કે અહીં ગુરૃત્વાકર્ષણ સામાન્ય હોય છે. પણ અવકાશમાં ચારે તરફ ફરતા રહેવું અને તરતા રહેવું તે અનુભવ અમુલ્ય હોય છે.
વિલીયમ્સે ઉમેર્યું હતું કે જગતમાં ઘર જેવું કોઇ સ્થળ નથી હોતું. તેમ છતાં અવકાશ કેન્દ્ર અત્યારે અમારૃં બીજુ નિવાસ સ્થાન બની રહ્યું છે. સુનિલા હાલ રશિયાના પ્યુરી માલેચેન્કો અને જાપાનના અકોહિકો હોશીન્દે સાથે અવકાશમાં છે. તેઓ ૩૩માં જુથના કમાન્ડર જયારે અવકાશમાં જનારા બીજા મહિલા અવકાશ યાત્રી છે. વર્ષ ૨૦૦૦માં જયારે અવકાશ યાત્રીઓનું પ્રથમ જુથ, અમેરિકન અવકાશ કેન્દ્ર 'ડેસ્ટીની' પર ગયું ત્યારથી તેઓ તેઓ જુથનું વડપણ સંભાળે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved