Last Update : 24-October-2012, Wednesday

 

યેદીયુરપ્પા ૧૦ ડિસેમ્બર પહેલાં ભાજપ છોડી નવો પક્ષ રચશે

ગયા વર્ષે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ યેદીયુરપ્પા બળવાના મિજાજમાં છે

(પીટીઆઈ) બેંગ્લોર, તા. ૨૩
પક્ષના મોવડી મંડળની કાર્યવાહીથી ધુંઘવાયેલા ભાજપના કર્ણાટકના મજબુત નેતા બી.એસ. યેદીયુરપ્પાએ જાહેર કર્યું હતું કે તેઓ ૧૦મી ડીસેમ્બર પહેલા પક્ષ છોડી દેશે તેમણે નવો પક્ષ રચવાની કાર્યવાહી પણ આવતીકાલથી ચાલુ કરવાની જાહેરાત કરી હતી.
તેમણે પોતાના કાર્યાલયમાં 'આપુઘ પૂજા' કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'હું ભાજપ સાથે સમાધાન કરવાનો નથી. હું યેદીયુરપ્પા છું. હું જે કહું તે કરૃં જ છું અને વર્ષોથી તે પ્રમાણે કરતો રહ્યો છું. ૧૦ ડીસેમ્બર પહેલા ગમે ત્યારે હું વિધાનસભાના સભ્યપદેથી તેમજ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી મારૃં રાજીનામું આપી દઈશ.' યેદીયુરપ્પાએ ગત વર્ષે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું ત્યારથી પક્ષ મોવડી મંડળ તેમને સતત ચીલા બહાર મુકવાના પ્રયાસો કરતું હોવાના ખ્યાલ સાથે યેદીએ પક્ષને છોડવાનો નિર્ણય લીધો હતો.
યેદીયુરપ્પાએ માહિતી આપી હતી કે તેઓ હવેરી ખાતેની જાહેર સભામાં પક્ષની જાહેરાત કરશે પણ પક્ષની રચના માટેની કાર્યવાહી આવતીકાલથી શરૃ કરી દેવાશે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી પણ તેઓ રાજ્યની ભાજપ સરકારને ગબડાવવા પ્રયાસ નહીં કરે.
પક્ષના રાજ્યના મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં એવું નિવેદન કર્યું હતું કે ભાજપના વડા નિતીન ગડકરીએ યેદીયુરપ્પાને સમજાવી લેવા પ્રયાસ કર્યો હતો. તે અંગે પુછતા યેદીએ જણાવ્યું હતું કે તે સત્યથી વેગળી બાબત છે અને પક્ષના કોઈએ મને સમજાવવા પ્રયાસ કર્યો નથી. તેમણે તેમનો પક્ષ બિનસાંપ્રદાયિકતા મુદ્દે કામ કરશે તેમ ઉમેર્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved