Last Update : 24-October-2012, Wednesday

 

બાલાસિનોરમાં મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહારો
સોનિયાજી, ગુજરાત વિશે બોલતાં પહેલાં પૂરતું લેસન કરોઃ મોદી

વધારાના ગેસના બાટલા આપવાના કોંગ્રેસી મુખ્યમંત્રીઓએ જાહેરાત કરી દીધી પણ ખરેખર કેટલા બાટલા આપ્યા?

ગાંધીનગર, મંગળવાર
બાલાસિનોર ખાતે યોજાયેલી જનઅભિવાદન રેલીને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના લોકોના હકો છીનવી લેવા અને વિકાસમાં અવરોધો ઉભા કરવા માટે કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી જવાબદાર છે.
બાલાસિનોરમાં ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી નવરચિત મહીસાગર જિલ્લાની જનતાએ યોજેલા અભિવાદન સમારંભમાં જનમેદનીને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને છેતરવા માટે કોંગ્રેસે તૈયાર કરેલા ભાષણ સોનિયાબેન બોલે છે પણ ગુજરાત વિશે કોઈ હોમવર્ક કરતાં નથી. આ તો સરદાર પટેલનું સત્ય અને અધિકારો માટે જજુમનારું ગુજરાત છે. ગુજરાતના લોકોને ગુમરાહ કરવા સોનિયાબેન જે જુઠ્ઠાણા ચલાવે છે તેને છ કરોડ ગુજરાતીઓ ઝીરો ગણે છે.
ગુજરાત વિશે બોલતાં પહેલા સોનિયાજી પુરું લેશન કરી લે અને સુફિયાણી સલાહ આપે નહીં તેમ જણાવી મુખ્યમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે ગુજરાતની ભાજપા સરકાર દેશના ૬ બાટલાની કેન્દ્ર સરકારે બાંધી દીધેલી મર્યાદામાં રાહતભાવે વધુ ૩ બાટલા કોંગ્રેસ શાસિત રાજયોની જેમ ગુજરાતમાં કેમ નથી અપાતા? તેવો સોનિયા ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ ગેસના બાટલાની રસોઈ માટે ગૃહિણીઓની પીડા સોનિયા ગાંધી સમજી શકે એવી એમની સંવેદના જ નથી. ં તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓએ રાહતભાવે સબસિડી આપવાનું જાહેર કર્યું હતું પરંતુ ખરેખર કેટલાએ તેનો અમલ કર્યો છે?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved