Last Update : 23-October-2012, Tuesday

 

કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી

 

ગંભીરની કોલમ
મારી ક્રિકેટ કારકિર્દીની ઝલક જોશો તો મારો અત્યાર સુધીનો પ્રથમ કક્ષાનો શ્રેષ્ઠ સ્કોર દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમતા રેલ્વેસ સામેનો છે. નવેમ્બર ૨૦૦૨માં ૨૩૩ અણનમ રનની ઈનિંગ મેંે રમી હતી. ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાયેલી તે મેચમાં રાજાઅલી નામનો ખેલાડી પણ હતો.
રેલ્વેસના કેપ્ટન અભય શર્મા જે રીતે કહે તેનું નમ્રતાપૂર્ણ પાલન કરીને તે રમતો હતો. મને તે ખેલાડી યાદ છે. તેના બેકગ્રાઉન્ડ વિશે ખાસ નથી જાણતો પણ તેના અકાળ અવસાનના સમાચાર જાણીને જીવનની અનિશ્ચિતતાનો અંદાજ આવ્યો. દુઃખની બાબત એ છે કે તેની વય ૩૬ વર્ષની જ હતી.
અમારી ટીમ કોલકાતાનો આખરી મેચમાં વિજય થતા કમ સે કમ પોઈન્ટ ટેબલ પર કંઈક ખાતુ ખોલાવીને તો અમે પરત આવીશું જ. આ મેચમાં ટાઈટન્સની સાઉથ આફ્રિકાના ઘરઆંગણાથી મજબૂત ટીમને અમે હરાવી છે. કોલકાતાના બરાબતા દાસની બેટિંગ પ્રતિભાને યોગ્ય તક અને જશ નથી મળ્યો તે તેણે છટાદાર ઈનિંગ રમીને પૂરવાર કર્યું. તિવારીએ પણ ઉપયોગી બેટિંગ બતાવી મને અને મેકુલમને પણ સંતોષ થયો. બાલાજીએ ચાર વિકેટ ઝડપી ટાઈટન્સની ચમત્કારિક દેખાવની આશા પર પાણી ફેરવ્યું હતું.
હવે ભારતની ટીમો પૈકી દિલ્હી જ સેમિફાઈનલની રેસમાં હોઈ તેઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ.

કોલકાતા

-

રન

બોલ

બિસ્લા કો.ડી'વીલીયર્સ બો.ભલાતી

૨૭

૧૪

૧૩

ગંભીર કો.વેઈસ બો.મર્વ

૪૪

૩૬

બી.મેકુલમ કો.બેહરાદીઅન બો.ડી'વીલીયર્સ

૩૬

૨૦

કાલિસ કો.મર્વ બો.વેઈસ

૧૮

૨૦

તિવારી અણનમ

૧૩

૧૦

યુસુફ પઠાણ કો.રૃડોલ્ફ બો.મર્વ

દાસ અણનમ

૪૩

૧૯

વધારાના (બાય ૧, લેગબાય ૪, વાઈડ ૨)

 

 

 

(પાંચ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૮૮

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૩૨ (બિસ્લા, ૨.૫) ૨-૯૫ (મેકુલમ, ૮.૨) ૩-૧૨૯ (કાલિસ, ૧૪.૨) ૪-૧૩૨ (ગંભીર, ૧૫.૧) ૫-૧૩૩ (પઠાણ, ૧૫.૩)
બોલિંગઃ ભલાતી ૪-૦-૪૮-૧, થોમસ ૪-૦-૫૨-૦, ડી'વીલીયર્સ ૩-૦-૨૬-૧, લિંક્સ ૧-૦-૧૭-૦, મર્વ ૪-૦-૧૮-૨, વેઈસ ૪-૦-૨૨-૧
ટાઈટન્સ

-

રન

બોલ

ડેવિડ્સ બો.કાલિસ

૧૩

રૃડોલ્ફ કો.નારાયણ બો.અબ્દુલ્લા

૨૫

૨૪

કુહન બો.બાલાજી

૧૦

૧૪

 

જાર્સવેલ્ડ કો.મેકુલમ બો.બાલાજી

બેહરાદીયન કો.બિસ્લા બો.બાલાજી

વેઈસ સ્ટ.બિસ્લા બો.અબ્દુલ્લા

મર્વ બો.બાલાજી

ડી'વીલીયર્સ બો.તિવારી

૧૦

થોમસ સ્ટ.બિસ્લા બો.તિવારી

૧૧

લિંક્સ બો.નારાયણ

ભલાતી અણનમ

વધારાના (બાય ૧, લેગબાય ૩)

 

 

 

(ઓલઆઉટ, ૧૬.૪ ઓવરોમાં)

૮૯

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૨૪ (ડેવિડ્સ, ૩) ૨-૫૧ (કુહુન, ૭.૪) ૩-૫૧ (મર્સવેલ્ડ, ૭.૫) ૪-૫૧ (રૃડોલ્ફ, ૮.૧) ૫-૬૭ (બેહરાડીઅન, ૯.૫) ૬-૭૦ (મર્વ, ૧૧.૩) ૭-૭૨ (વેઈસ, ૧૨.૪) ૮-૮૨ (ડી'વીલીયર્સ, ૧૫.૨) ૯-૮૩ (થોમસ, ૧૫.૫) ૧૦-૮૯ (લિંક્સ, ૧૬.૪).
બોલિંગઃ કાલિસ ૩-૦-૨૫-૧, લી ૨-૦-૫-૦, નારાયણ ૨.૪-૦-૮-૧, અબ્દુલ્લા ૪-૦-૨૦-૨, બાલાજી ૪-૦-૧૯-૪, તિવારી ૧-૦-૮-૨.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved