Last Update : 22-October-2012, Monday

 

પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે

- ખેલૈયાઓ ગરબાના સ્ટેપની સ્ટાઇલ સાથે સાથે ડ્રેસમાં પણ અવનવા ચેન્જ લાવતા હોય છે આ વખતે ખેલૈયાઓએ પાઘડી પર ઇલેક્ટ્રિક લાઇટો લગાવીને સૌનું ધ્યાન ખેચ્યું છે.

 

 

નવરાત્રિમાં ખેલૈયાઓ પોતાના ડ્રેસ સાથે અવનવા પ્રયોગ કરતા હોય છે. આ વખતે ગરબામાં પાઘડીએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કારણ કે પાઘડી પર ડીજીટલ લાઇટ લગાવવામાં આવી હતી અને ગરબાની સ્પીડ પ્રમાણે ખેલૈયાઓ પાઘડી પર લગાવેલી લાઇટની સ્પીડ વધારતા હતા, જો કે આ સ્ટાઇલ ગ્રામિણ ક્ષેત્રમાં વરઘોડામાં વરરાજાના માથે ઝબાઝબ કરતી ઇલેક્ટ્રિક સીરીઝ લગાવવામાં આવે છે. આખા વરઘોડામાં આ લાઇટો ચમકતી રહે છે હવે આજ સ્ટાઇલ ખેલૈયાઓએ અપનાવી લીધી છે. ગરબામાં હવે આઘુનિક રાધાને પાઘડીનું ફુમતુ નહીં પણ ચમકતી લાઇટોનો સામનો કરવો પડશે.
આ અંગે સોહમ ત્રિવેદી કહે છે કે ગરબામાં કઇક હટકે કરવું જોઇએ જેથી લોકોનું ધ્યાન આપણી તરફ ખેચાય માત્ર અલગ અલગ સ્ટાઇલમાં ગરબા રમવા કાફી નથી પણ ડ્રેસિંગ સ્ટાઇલનું પણ આગવું મહત્વ હોય છે. યુવક ખેલૈયાઓ માટે પાઘડી એક મહત્વનો ભાગ છે માથા પર પહેરાય એવી પાઘડી જો હટકે હોય તો મજા આવી જાય તેથી પાઘડીને અલગ લુક આપવા માટે તેના પર નાના નાના બલ્બવાળી એટલે કે એલઇડી લાઇટો ગોઠવી છે જેથી લોકોને આ અલગ સ્ટાઇલ લાગે.
આ અંગે રોહીત પટેલ કહે છે કે ગ્રામિણ વિસ્તારમાં મોટા ભાગના વરઘોડામાં વરરાજાની પાઘડી પર લાલ અને લીલા રંગની લાઇટો લગવવામાં આવતી હતી. આને એક પ્રકારોનો શણગાર ગણવામાં આવતો હતો. જો કે હવે લાઇટો લગાવવી એ અમુક જ્ઞાાતિ સુધી સિમિત રહી ગયું છે પણ આ વખતે ગરબામાં અમે પાઘડી પર આ પ્રકારની લાઇટ લગાવીને એક નવો પ્રયોગ કર્યા છે જે દરેકને પસંદ આવ્યો છે. ગરબાની સ્પીડ પ્રમાણે લાઇટની સ્પીડ વધારી શકાય છે. પાઘડી પર બજારમાં મળતી ચાઇનિઝ લાઇટો લગાવવામાં આવી છે જે બેટરીથી ચાલે છે. પણ જો નવરાત્રિમાં સૌનું ધ્યાન કેન્દ્રીત કરવું હોય તો આવા પ્રયોગો જરૃરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved