Last Update : 22-October-2012, Monday

 

ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં

- ગરબામાં બોલિવૂડ સોન્ગની રમઝટ સાથે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ ડિફરન્ટ લૂક બન્યો છે. ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ વેર સ્ટાઇલની સાથે કન્ફર્ટ પણ એટલાં જ છે.

ટ્રેડિશનલ લૂકમાં સજ્જ થઇને ગરબે ઘુમવાની મજા કંઇક અલગ છે. પરંતુ કેટલીક વિમેન અને ગર્લ્સ ચણીયા ચોળી પહેરીને કંટાળી ગઇ છે. દર વર્ષે એક જ સ્ટાઇલની ચણીયા ચોળી... 'કુછ તો ડિફરન્ટ હોના ચાહીયેના..' તેવું કહેતી ગુજરાતી ગર્લ્સને ઇન્ડો-વેસ્ટર્ન ટાઇપ ચણીયા ચોળી ડિફરન્ટ લૂક આપી શકે છે. માત્ર યુનિક લૂક આપે છે તેવું નથી પરંતુ આ પ્રકારની ચણીયા ચોળી પહેરવામાં પણ ઘણી કન્ફર્ટ છે.
આજે ગરબામાં બોલિવૂડ સોન્ગની પણ રમઝટ જોવા મળે છે. નવરાત્રિ દરમ્યાન એ જ જૂના લૂકમાં તૈયાર થઇને ગરબે રમવા જતી વિમેન અને ગર્લ્સ માટે ઇન્ડો-વેસ્ટર્ન લૂક કુલ લૂક છે. આ અંગે વિશ્વા અવસ્થી કહે છે કે ચણિયા ચોળી સ્ટાઇલમાં હૈરમ પેટન્ટની સાડીઓ આવી રહી છે. બાંધણી હૈરમ પેટન્ટ ફ્રિ સ્ટાઇલ ચણીયા ચોળી છે. જે એકદમ આરામ દાયક છે. ઉપરાંત લોન્ગ ફિટ સ્કર્ટ, બાંધણી અને લહેરિયા રેડીમેટ સાડી હાલ વધુ પસંદ કરવામાં આવે છે. '
ઇન્ડો વેસ્ટર્ન લૂકમાં જ્વેલરી પણ એટલી જ મહત્વની છે, ઘણી વિમેન હેવી જ્વેલરી પહેરીને ગરબા રમવા જતી હોય છે પરંતુ તેના કરતાં લાઇટવેટ જ્વેલરીને પસંદ કરવી જોઇએ. સાડી પહેરીને ગરબા રમતી વખતે મેટલની વેસ્ટ ચેન પહેરવી યોગ્ય છે. એન્કલેટ્સની જગ્યાએ એન્કલેટ્સ બ્રેસલેટ ટાઇપ જ્વેલરી પહેરી શકાય છે. આ કલરફુલ બ્રેસલેટ હાથ અને પગ બન્નેમાં પહેરી શકાય છે. લોન્ગ ટાઇમ સુધી ગરબા રમી શકાય તે માટે કન્ફર્ટ ફૂટવેર પણ એટલાં જ જરૃરી છે. સામાન્ય રીતે ટ્રેડિશનલ ચણીયા ચોળી પર મોજડી વધારે સારી લાગે છે. પરંતુ એકાદ કલાકમાં મોજડી પહેરીને ગરબા રમીએ ત્યારે બીજા દિવસે પગ પણ ન ઉપડે તેવી સ્થિતિ થઇ જતી હોય છે. પરંતુ પગને કન્ફર્ટ રહે તે માટે કેનવાસ થી લઇને સ્નીકર્સ શૂઝ પણ નવરાત્રિ દરમ્યાન યોગ્ય છે. માર્કેટમાં સ્પેશિયલ ડાયમંડ, જરી, કલરફૂલ અને એમ્બ્રોડરી વર્કના કેન્વાસ શૂઝ જોવા મળે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved