Last Update : 22-October-2012, Monday

 
 

ટી-૨૦ સત્તાવાર ન હોવાથી લારાએ રમવાનો ઇન્કાર કર્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

૨૨૩ના પકડાર સામે વર્લ્ડ ઇલેવનના ૮ વિકેટે ૧૩૮

કરાચી,તા.૨૧
કરાચીમાં રમાયેલી પ્રથમ બિનસત્તાવાર ટ્વેન્ટી-૨૦માં પાકિસ્તાન ઈલેવને ૮૪ રનથી વર્લ્ડ ઇલેવનને પરાજય આપ્યો હતો.
પાકિસ્તાન ઇલેવન તરફથી તાબીશ ખાને ઇનિંગની સાતમી ઓવરના બીજા બોલે રિકાર્ડો પોવેલ (૫), ત્રીજા બોલે જે.લોસન (૦) અને ચોથા બોલે શબાલાલા (૦)ને ક્લિન બોલ્ડ કર્યા હતા.
જેના કારણે જીતવા માટેના ૨૨૩ રનના પડકારનો પીછો કરવા ઉતરેલું વર્લ્ડ ઇલેવન ૮ વિકેટે ૧૩૮ રન જ કરી શક્યું હતુ. અગાઉ અકમલે ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૩૭ બોલમાં અણનમ ૬૭ રન ફટકાર્યા હતા. વર્લ્ડ ઇલેવનમાં જયસુર્યાની કેપ્ટન્સી હેઠળના મોટાભાગના નિવૃત્ત થયેલા અને નિવૃત્તિને આરે ઉભેલા ખેલાડી હોવાથી આ પરિણાંમ આશ્ચર્યજનક ન કહી શકાય. દરમ્યાનમાં લારાએ સ્પષ્ટતા કરી હતી કે, તેને પણ આ મેચો રમવા માટેની ઓફર હતી પણ તે સત્તાવાર ન હોવાથી તેણે રમવાનો ઇન્કાર કર્યો હતો.
પાકિસ્તાન ઇલેવન

-

રન

બોલ

નઝીર કો.શબાલાલા બો.ટેલર

૨૯

૧૯

હસન કો.સીમોર બો.શબાલાલા

૫૪

૨૧

જમશેદ કો.શહઝાદ બો.શબાલાલા

૧૯

૧૩

આફ્રિદી કો.જયસૂર્યા બો.નેલ

૧૮

૦૭

અકમલ અણનમ

૬૭

૩૭

મલિક સ્ટ.શહઝાદ બો.શબાલાલા

૧૩

૦૫

આલમ કો.સાનફોર્ડ બો.ઝાદ્રાન

૧૮

૧૭

અહમદ કો.સાનફોર્ડ બો.ઝાદ્રાન

૦૦

૦૨

અલી અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૨,વાઇડ ૧,નોબોલ ૧)

૦૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેટે

૨૨૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૮૩ (હસન ૬.૧), ૨/૮૪ (નઝીર ૭.૧), ૩/૧૧૬ (આફ્રિદી ૯.૩), ૪/૧૨૨ (જમશેદ ૧૦.૧), ૫/૧૫૧(મલિક ૧૨.૩), ૬/૨૧૪ (આલમ ૧૯.૧), ૭/૨૧૫ (અહમદ ૧૯.૪).બોલિંગઃ નેલ ૪-૦-૪૧-૧, ઝાદ્રાન ૪-૦-૩૮-૨, હેવર્ડ ૪-૦-૪૫-૦, જયસૂર્યા ૨-૦-૩૫-૦, શબાલાલા ૩-૦-૨૦-૩, ટેલર ૨-૦-૨૮-૧, લોસન ૧-૦-૧૩-૦.
વર્લ્ડ ઇલેવન

-

રન

બોલ

જયસુર્યા કો.આફ્રિદી બો.અલી

૧૦

૦૬

શહઝાદ બો.રિયાઝ

૧૪

૦૮

ટેલર કો.જમશેદ બો.રિયાઝ

૧૫

૧૫

પોવેલ બો.તાબીશ ખાન

૦૫

૦૭

ઝાદ્રાન સ્ટ.અહમદ બો.આફ્રિદી

૪૨

૫૧

લોસન બો.તાબીશ ખાન

૦૦

૦૧

શબાલાલા બો.તાબીશ ખાન

૦૦

૦૧

નેલ રનઆઉટ

૦૭

૧૫

બોસ્માન અણનમ

૨૭

૧૬

વધારાના (લેગબાય ૫,વાઇડ ૧૩)

૧૮

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે

૧૩૮

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૦ (જયસુર્યા ૦.૬), ૨/૩૫ (શહઝાદ ૩.૩), ૩/૪૭ (ટેલર ૫.૪), ૪/૫૨ (પોવેલ ૬.૨), ૫/૫૨ (લોસન ૬.૩), ૬/૫૨ (શબાલાલા ૬.૪), ૭/૮૧ (નેલ ૧૩.૧), ૮/૧૩૮ (ઝાદ્રાન ૧૯.૬).બોલિંગઃ અલી ૩-૦-૨૪-૧, રિયાઝ ૩-૦-૧૭-૨, તાબીશ ૪-૦-૨૫-૩, મલિક ૨-૦-૭-૦, આફ્રિદી ૩-૦-૧૬-૧, યુ.અકમલ ૧-૦-૧૧-૦, નઝીર ૧-૦-૨-૦, જમશેદ ૧-૦-૧૪-૦, આલમ ૧-૦-૫-૦, હસન ૧-૦-૧૨-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved