Last Update : 22-October-2012, Monday

 

આખરી ઓવરમાં મુંબઇને જીતવા ૧૯ રન કરવાના હતા
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો

૧૭૫ના પડકાર સામે મુંબઇ ૭ વિકેટે ૧૬૭ રન કરી શક્યું

કેપ ટાઉન,તા.૨૧
ડયુ પ્લેસીસના ૩૩ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેના ૫૨ રન બાદ અસરકારક બોલિંગ-ફિલ્ડિંગની મદદથી ચેન્નઇએ મુંબઇ સામેની ઔપચારિક ટ્વેન્ટી-૨૦માં ભારે રોમાંચકતા બાદ છ રનથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૭૫ના પડકારનો પીછો કરતાં મુંબઇએ ૭ વિકેેટે ૧૬૭ રન નોંધાવ્યા હતા. ચેન્નઇ તરફથી હિલ્ફેન્હોઝ, એલ્બી મોર્કેલ અને જાડેજાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.
તેંડુલકર ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો અને માત્ર બે જ રન કરી શક્યો હતો.
આખરી તબક્કામાં ભારે રોમાંચક બનેલા મુકાબલામાં મુંબઇને આખરી ઓવરમાં જીતવા માટે ૧૯ રનની જરૃર હતી
સ્કોરબોર્ડ
ચેન્નઇ

-

રન

બોલ

એમ.વિજય બો.ઓઝા

૩૯

૨૫

ડયૂ પ્લેસીસ કો.આર.શર્મા બો.મલિંગા

૫૨

૩૩

રૈના કો.જોહન્સન બો.મલિંગા

૦૮

૦૭

ધોની કો.સ્મિથ બો.મલિંગા

૩૫

૧૯

બદ્રિનાથ કો.કાર્તિક બો.સ્મિથ

૦૨

૧૦

જાડેજા રનઆઉટ

૧૨

૧૦

એ.મોર્કેલ કો.તેડુલકર બો.મલિંગા

૦૦

૦૩

સહા કો.ડી.કાર્તિક બો.મલિંગા

૦૫

૦૭

અશ્વિન અણનમ

૧૩

૦૫

હિલ્ફેન્હોઝ અણનમ

૦૦

૦૧

વધારાના (બાય ૧,વાઇડ ૬)

૦૭

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે

૧૭૩

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૮૬ (વિજય ૮.૧), ૨/૧૦૧ (ડયુ પ્લેસીસ ૧૦.૪), ૩/૧૦૧ (રૈના ૧૦.૫) , ૪/૧૧૧ (બદ્રિનાથ ૧૩.૧), ૫/૧૪૫(ધોની ૧૬.૩), ૬/૧૪૫ (એ.મોર્કેલ ૧૬.૬), ૭/૧૫૮ (સાહા ૧૮.૫), ૮/૧૬૦ (જાડેજા ૧૯.૨)
બોલિંગઃ ઓઝા ૪-૦-૩૦-૧, કુલકર્ણી ૪-૦-૩૪-૦, જોહન્સન ૪-૦-૪૨-૦, મલિંગા ૪-૦-૩૨-૫, હરભજન ૨-૦-૧૭-૦, સ્મિથ ૨-૦-૧૭-૧.
મુંબઇ

-

રન

બોલ

સ્મિથ કો.વિજય બો.એ.મોર્કેલ

૧૩

૧૪

તેંડુલકર કો.રૈના બો.હિલ્ફેન્હોઝ

૦૨

૦૯

આર.શર્મા કો.વિજય બો.એ.મોર્કેલ

૩૨

૨૬

ડી.કાર્તિક બો.હિલ્ફેન્હોઝ

૭૪

૪૫

રાયડુ કો.સાહા બો.ડયુ પ્લેસીસ

૦૧

૦૨

પોલાર્ડ કો.રૈના બો.જાડેજા

૩૧

૧૭

હરભજન કો.સાહા બો.જાડેજા

૦૬

૦૬

જોહન્સન અણનમ

૦૦

૦૧

મલિંગા અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૪,બાય ૧, વાઇડ ૩)

૦૮

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેટે

૧૬૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૯ (તેંડુલકર ૩.૨), ૨/૨૧ (સ્મિથ ૪.૪), ૩/૮૫ (આર.શર્મા ૧૨.૧) , ૪/૯૫(રાયડુ ૧૩.૧), ૫/૧૫૫ (કાર્તિક ૧૮.૩), ૬/૧૬૧ (પોલાર્ડ ૧૯.૨), ૭/૧૬૭ (હરભજન ૧૯.૫)
બોલિંગઃ બોલિંજર ૪-૦-૨૬-૦, હિલ્ફેન્હોઝ ૪-૧-૧૪-૨, એ.મોર્કેલ ૪-૦-૨૮-૨, જાડેજા ૪-૦-૪૭-૨, અશ્વિન ૩-૦-૪૪-૦, ડયુ પ્લેસીસ ૧-૦-૩-૧.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved