Last Update : 22-October-2012, Monday

 

આખરી ઓવરમાં દિલ્હીને જીતવા માટે આઠ રન કરવાના હતા
દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

પર્થ ચેમ્પિયન્સ લીગમાંથી બહાર ઃ ૧૨૨ના પડકારને દિલ્હીએ ૭ વિકેટ ગુમાવીને ઝીલ્યોે

કેપ ટાઉન,તા.૨૧
મોર્ની મોર્કેલના ઝંઝાવાત બાદ સેહવાગે ફોર્મ મેળવતા ફટકારેલી અડધી સદીની મદદથી દિલ્હી ડેર ડેવિલ્સે પર્થને હરાવીને ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. દિલ્હીના બોલરોએ અસરકારક દેખાવ કરતાં પર્થને પાંચ વિકેટે માત્ર ૧૨૧ સુધી જ સિમિત રાખ્યું હતુ. જવાબમાં દિલ્હીએ ભારે રોમાંચકતા બાદ મેચમાં આખરી ત્રણ બોલ બાકી હતા ત્યારે ત્રણ વિકેટથી વિજય મેળવ્યો હતો. અગરકરે નિર્ણાયક દેખાવ કરતાં શોન માર્શ અને કેટિચની મહત્વની વિકેટ ઝડપી હતી અને તનાવભરી સ્થિતીમાં વિજય માટે પાયારૃપ ૧૧ રન અણનમ રહીને બનાવ્યા હતા. દિલ્હીએ ૧૯.૩ ઓવરમાં ૭ વિકેેટ ૧૨૩ રન કરીને મેચ જીતી લીધી હતી.
જીતવા માટેના ૧૨૨ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા દિલ્હીને સામે છેડે થઇ રહેલા વિકેટના પતનની વચ્ચે સેહવાગે જીત તરફ અગ્રેસર કર્યું હતુ. સેહવાગે ૪૪ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૨ રન ફટકાર્યા હતા જ્યારે જયવર્દને (૪), ચંદ (૩), પીટરસન (૯), ટેલર (૫) આઉટ થતાં દિલ્હીનો સ્કોર ૪ વિકેટે ૬૦ રન થઇ ગયો હતો. જો કે સેહવાગે એકલા હાથે લડત આપી હતી. ઇરફાને પણ ઉપયોગી ૧૪ રન કર્યા હતા. આખરી ઓવરમાં ટીમને જીતવા માટે ૮ રનની જરૃર હતી ત્યારે તેમની સાત વિકેટ સલામત હતી ત્યારે અગરકર-નેગીએ ટીમને જીત અપાવી હતી.
અગાઉ શેન માર્શના ૪૧ બોલમાં ૩૯ અને કેટિચના ૩૩ બોલમાં ૩૪ રનની મદદથી પર્થે ૫ વિકેટે ૧૨૧ રન નોંધાવ્યા હતા. દિલ્હી તરફથી મોર્ની મોર્કેલે ૧૯ રનમાં ત્રણ અને અગરકરે ૧૪ રનમાં ૨ વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ
પર્થ

-

રન

બોલ

ગીબ્સ બો.એમ.મોર્કેલ

૦૬

૦૭

એસ.માર્શ કો.સેહવાગ બો.અગરકર

૩૯

૪૧

કેટિચ કો.જયવર્દને બો.અગરકર

૩૪

૩૩

એમ.માર્શ કો.પીટરસન બો.એમ.મોર્કેલ

૨૦

૧૮

રોન્ચી કો.અગરકર બો.એમ.મોર્કેલ

૦૨

૦૫

નોર્થ અણનમ

૦૮

૧૨

કોલ્ટર-નેલી અણનમ

૦૨

૦૪

વધારાના (લેગબાય ૬,વાઇડ ૪)

૧૦

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૫ વિકેેટે

૧૨૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૧ (ગીબ્સ ૧.૫), ૨/૮૪ (એસ.માર્શ ૧૨.૬), ૩/૮૭ (કેટિચ ૧૪.૧) , ૪/૯૯ (રોન્ચી ૧૬.૧), ૫/૧૧૨(એમ.માર્શ ૧૮.૧).બોલિંગઃ ઇરફાન ૨-૦-૨૦-૦, એમ.મોર્કેલ ૪-૦-૧૯-૩, યાદવ ૪-૦-૨૪-૦, અગરકર ૪-૦-૧૪-૨, પીટરસન ૩-૦-૨૬-૦, નેગી ૨-૦-૧૨-૦.
દિલ્હી

-

રન

બોલ

જયવર્દને કો.બીયર બો.મીન્ને

૦૪

૦૭

સેહવાગ કો.મીન્ને બો.રેમિંગ્ટન

૫૨

૪૪

ચંદ કો.રોન્ચી બો.મીન્ને

૦૩

૦૬

પીટરસન કો.એમ.માર્શ બો.બીયર

૦૯

૦૯

ટેલર એલબી બો.બીયર

૦૫

૦૮

ઇરફાન કો.કેટિચ બો.રેમિંગ્ટન

૧૪

૧૮

એન.ઓઝા કો.રેન્ચી બો.કોલ્ટર-નેલી

૦૬

૧૧

પી.નેગી અણનમ

૦૭

૦૭

અગરકર અણનમ

૧૧

૦૭

વધારાના (બાય ૧, લેગબાય ૨, વાઇડ ૯)

૧૨

 

 

 

કુલ ૧૯.૩ ઓવરમાં ૭ વિકેટે

૧૨૩

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૦(જયવર્દને ૧.૪), ૨/૨૨ (ચંદ ૩.૬), ૩/૪૫ (પીટરસન ૭.૪) , ૪/૬૦ (ટેલર ૯.૫), ૫/૯૪ (ઇરફાન ૧૫.૧), ૬/૯૬ (સેહવાગ ૧૫.૪), ૭/૧૦૪ (એન.ઓઝા ૧૭.૪).બોલિંગઃ રેમિંગ્ટન ૩.૩-૦-૨૯-૨, મીન્ને ૪-૦-૨૧-૨, કલ્ટોર-નેલી ૪-૦-૨૫-૧, હોગ ૪-૦-૨૭-૦, બીયર ૪-૦-૧૮-૨.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved