Last Update : 22-October-2012, Monday

 

શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

આ બીમારીને નાથવા પાલિકા નિષ્ફળ હોવાનો નગરસેવકોનો આક્ષેપ
(પ્રતિનધિ દ્વારા) મુંબઇ, તા. ૨૧
મુંબઈમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીમાં સપડાયેલા હિન્દી ફિલ્મોના સર્જક યશરાજ ચોપડા સારવાર દરમિયાન આજે લીલાવતી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. શહેરમાં આ બીમારીના ભરડામાં અત્યાર સુધી દરદીનો મરણ આંક ચાર સુધી પહોંચ્યો છે. આ બીમારી ખૂબ જ વધતાં મુંબઈ મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ ચિંતાતુર બની ગયો છે.
શહેર ડેંગ્યુના ભરડામાં લપેટાયું છે એવું ખુદ મુંબઈ મહાનગર પાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર મોહન અડતાલીએ કબૂલ કર્યું હતું.
આ બીમારીને નાથવા મુંબઈ મહાનગર પાલિકા નિષ્ફળ હોવાનો આક્ષેપ નગરસેવકોએ કર્યો હતો. ચાલુ મહિને આજ સુધી ૧૪૩ ડેંગ્યુના કેસ નોંધાયા હોવાનું પાલિકાએ આંકડા આપ્યા હતા અને જાન્યુઆરી ૨૦૧૨થી આજ સુધી ડેંગ્યુના ૬૪૭ કેસ હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ બીમારીમાં અગાઉ ત્રણ જણ અને આજે યશરાજ ચોપડા મૃત્યુ પામતાં શહેરમાં ડેંગ્યુથી કુલ મરણાંક ચાર સુધી પહોંચ્યો છે.
ઉપરોક્ત આંકડાવારી પાલિકાની હોસ્પિટલોની છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં ડેંગ્યુના દરદીની સંખ્યા પાલિકાના આરોગ્ય પાસે નથી, એમ આરોગ્ય વિભાગના ચીફ હેલ્થ ઓફિસર ડો. બામણેએ જણાવ્યું હતું.
શહેરમા ંડેંગ્યુની બીમારી ખૂબ જ વધી ગઈ એ બાબતે ચોક્કસ પ્રકારના પગલા લેવામાં પાલિકા નિષ્ફળ રહી છે. એવા આક્ષેપ સુદ્ધા નગરસેવકોએ કર્યો હતા. ત્યાં વધારે ધ્યાન આપવું જોઈએ એમ કોટકે જણાવ્યું હતું.
આ બીમારીના મચ્છરોનો ઉપદ્રવ ભંગાર હોય ત્યાં તેમ જ ભરેલું શુદ્ધ પાણી હોય ત્યાં વકરે છે. આ બીમારી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નથી. જ્યાં સામાન્ય વર્ગના લોકો વસે છે. ત્યં વધારે છે, એમ ખુદ ડો. બામણેએ જણાવ્યું હતું.
નગરસેવકોનું કહેવું છેકે શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાય છે. પરંતુ તે દવા અસરકાર નથી. પાલિકો દવાનો છંટકાવ દિવસ અને રાતે એમ બે સમયે અસરકાર દવા લઈને કરવો જોઈએ.
ડેંગ્યુની બીમારીમાં સપડાયેલા ફિલ્મસર્જક યશરાજ ચોપડા મૃત્યુ પામ્યા છે. આમ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુની બીમારીના કેટલા દરદી છે અને કેટલા મૃત્યુ પામ્યા તેનો આંકડો પાલિકા પાસે નથી, એમ ડો. બામણેએ કબૂલ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved