Last Update : 22-October-2012, Monday

 

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

કોટામાં સંમેલન સંબોધતા સ્વચ્છતા મંત્રીએ નવું સૂત્ર આપ્યું ઃ નો ટોઈલેટ, નો બ્રાઈડ

(પી.ટી.આઈ.) કોટા, તા. ૨૧
'ભારતમાં શૌચાલયો કરતા મંદિરોની સંખ્યા વધારે છે' તેવું નિવેદન કરીને વિવાદમાં સપડાયેલા કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે રાજસ્થાનના કોટા ખાતે એવું બીજું એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે કે જે ઘરમાં સંડાસ ન હોય ત્યાં પુત્રી પરણાવવી નહી.
તેમણે જોકે મહિલાઓને હાકલ કરી છે કે જે ઘરમાં શૌચાલય ન હોય ત્યાં લગ્ન ન કરવા જોઈએ. તેમ ગ્રામ્ય વિકાસ અને જળ તેમજ સેનીટેશન મંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું.
તેમણે મહિલાઓને કહ્યું હતું કે તમે જ્યોતિષીને મળીને રાહુ-કેતુના સ્થાન ક્યાં છે અને વર કન્યાના જન્માક્ષર મળે છે કે કેમ તે સંદર્ભે તપાસ કરો છો પણ તમે જેની સાથે પરણી રહ્યા છો તે મુરતીયાને ત્યાં શૌચ સુવિધા છે કે નહીં તેની તપાસ કરતા નથી. તેમણે કોટા જીલ્લાના સનગોડ નામે નાનકડા નગરમાંથી 'નિર્મળ ભારત યાત્રાના ત્રીજા ચરણની શરૃઆત કરી હતી. જેમાં તેમણે 'સંડાસ નહીં તો કન્યા નહીં'નું સુત્ર વહેતું મુક્યું છે. તેમણે મધ્ય પ્રદેશની એક મહિલાની વાત પણ રજુ કરી હતી. અનિતા નારે નામની મહિલાએ લગ્ન બાદ પોતાના સાસરામાં સંડાસ ન હોવાને કારણે બે દિવસમાં જ પોતાનું સાસરૃં છોડી દીધું હતું.
રમેશે ઉમેર્યું હતું કે આ મુદ્દો સ્ત્રીની સલામતી અને સ્વમાન સાથે જોડાયેલો છે. જ્યારે નિર્મળ ભારત અભિયાન એ લોકોની જ ચળવળ છે. જેમાં આગામી ૧૦ વર્ષમાં ખુલ્લામાં મળત્યાગની પ્રવૃત્તિ અટકાવી દેવાનો પ્રયાસ કરવામાં આવશે અને દેશને સ્વચ્છ બનાવવા પ્રયાસ કરાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved