Last Update : 22-October-2012, Monday

 

ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

એકલા રોડ સેકટરમાં ૭૦ અબજ ડૉલરનું રોકાણ આવવા સંભાવના

નવી દિલ્હી, તા. ૨૧
ભારતે સ્વિત્ઝરલેન્ડની કંપનીઓને ભારતમાં માળખાગત સુવિધાક્ષેત્રે રોકાણ કરવા નિમંત્રણ આપ્યું છે. તેમાં આગામી પાંચ વર્ષમાં ૧ ખર્વ (ટ્રીલીયન) ડૉલરના મૂડી રોકાણનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. એકલા રોડ ક્ષેત્રે જ ભારતમાં ૭૦ અબજ ડૉલરનું રોકાણ થાય તેવી શક્યતા છે.
આ સંદર્ભે રોડ મંત્રી સી.પી. જોશીએ તેમની ગત સપ્તાહની સ્વિઝ પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે અમે લાંબા માર્ગોની મોટી યોજનાઓ સંદર્ભે સ્વિઝ કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા બાદ તે કામ સોંપવા નિમંત્રણ આપ્યું છે. જેથી દેશમાં વૈશ્વિક સ્તરની માળખાગત સુવિધા ઊભી કરી શકાય. આગામી પાંચ વર્ષમાં આપણા દેશની માળખાગત સુવિધા ક્ષેત્રે જ ૭૦ અબજ ડૉલરના રોકાણની શક્યતા રહેલી છે.
જોશીએ જણાવ્યું હતું કે ભારત રોડના અનુસંધાને બાંધકામ વ્યવસ્થાપન અને વિકાસ ક્ષેત્રે નિષ્ણાંત ગણાતી કંપનીઓની તપાસમાં છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર એવી વિસ્તૃત યોજના અમલી બનાવવા માંગે છે જેમાં માર્ગ ક્ષેત્રે સંકળાયેલી તમામ સમસ્યા જેવી કે માર્ગ પરીવહનની રોડના વ્ય્વસ્થિત વિકાસ દ્વારા સલામતિ, ફુટ ઓવરબ્રીજ, અંડર પાસ, માર્ગ પરના સીગ્નલ્સ અને સંકેતો, આઇ.ટી. આધારિત સલામતી વ્યવસ્થા વગેરેનો વિકાસ કરવામાં આવશે.
જોશીએ ઉમેર્યું હતું કે આ ક્ષેત્રે સહયોગને પણ આવકારદાયક ગણવામાં આવશે. ભારતમાં ૧૨ માર્ગો પરના રોડ પેકેજીઝ માટે સ્વિઝની રેનાર્ડેટ એસ.એ. કંપની સંયુક્ત કાર્ય કરી રહી છે. જે પૈકીના ૭ રોડ પેકેજીઝ પૂર્ણ થઇ ચુક્યા છે જ્યારે બાકીના પર કાર્ય ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કુલ ૪૭ લાખ કિ.મી. લંબાઇના માર્ગો છે. જે પૈકી ૭૯,૦૦૦ કિ.મી. રાષ્ટ્રીય ધોરી માર્ગો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved