Last Update : 22-October-2012, Monday

 
અવળી ગંગાઃ ગીગા બાઈટ અને ટેરા બાઈટના યુગમાં
ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર

કમ્પ્યુટરની પ્રોસેસિંગ ક્ષમતા સામાન્ય કાંડા ઘડિયાળ જેટલી પણ વજન પાંચ ટન છે!

લંડન, તા.૨૦
કમ્પ્યુટરો દિન-પ્રતિદિન નાના થતા જાય છે, કેમ કે લોકોને ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ સુવિધા આપતા સાધનો જોઈએ છે. જોકે ઈંગ્લેન્ડના બે ઈજનેરો રોડ થોમસ અને રોજર હોમ્સે ટેબલેટ કમ્પ્યુટરના જમાનામાં ૨૫ ચોરસ ફીટની જગ્યા રોકે એવડું મેઈનફ્રેમ કમ્પ્યુટર વાપરે છે. કમ્પ્યુટર યુગની શરૃઆતના કમ્પ્યુટરો મેઈનફ્રેમ તરીકે ઓળખાતા જે અત્યંત ધીમા હતા અને ખાસ્સી જગ્યા રોકતાં હતા.
૧૯૬૨થી રોજર અને રોડ આ કમ્પ્યુટર વાપરે છે અને એ કમ્પ્યુટરની પ્રોસેસિંગ ક્ષમતા આપણી સામાન્ય કાંડા ઘડિયાળ કરતાં વધારે નથી. તો પણ માત્ર શોખ ખાતર રોજર-રોડ આ કમ્પ્યુટરનો વપરાશ કરે છે અને તેને સતત ચાલુ રાખે છે. જોકે છેલ્લા નવ વર્ષથી એ કમ્પ્યુટર વારંવાર ખોટકાઈ જાય છે. તો પણ સાવ બંધ કરવું પડે એવી સ્થિતિ બન્ને ઈજનેરોએ આવવા દીધી નથી.
પાંચેક ટન વજન ધરાવતું આ કમ્પ્યુટર આજે બનાવવું હોય તો ૪૨ લાખ પાઉન્ડ જેટલી રકમ ઢીલી કરવી પડે. સીડી રોમના ત્રીજા ભાગમાં સમાઈ શકે એટલો ડેટા ફોસિલ નામના આ કમ્પ્યુટરમાં સમાઈ શકે છે. વપરાશમાં પછાત આ કમ્પ્યુટર બે ફિલ્મોમાં 'રોલ' ભજવી ચુક્યું છે. મેન વિથ ધ ગોલ્ડન ગનમાં છેલ્લી ફાઈટિંગ વખતે રોજર મુર પાછળ આ જ કમ્પ્યુટર હોય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved