Last Update : 22-October-2012, Monday

 

બારેમાસ બરફથી છવાયેલા રહેતાં
એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું

હોરર ફિલ્મમાં એન્ટાર્કટિકામાં કામ કરતાં વિજ્ઞાાનીઓએ રોલ ભજવ્યા છેઃ ૩૧મી ઓક્ટોબરે લંડનમાં પ્રિમિયર

લંડન, તા.૨૦
સ્કોટિશ નિર્માતા કર્ક વોટસને 'સાઉથ ઓફ સૈનિટી' નામની એક ફિલ્મ બનાવી છે, જેનું શૂટિંગ બર્ફીલા એન્ટાર્કટિકા ખંડ પર થયું છે. એન્ટાર્કટિકા ખંડ પર બની હોય એવી એ જગતની પહેલી ફિલ્મ છે. બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વેમાં કામ કરતાં કરતાં કર્કે આ ફિલ્મ બનાવી છે. કર્ક પોતે છ વર્ષથી એન્ટાર્કટિકામાં કામ કરી રહ્યાં છે. ફિલ્મ વળી કોઈ ડોક્યુમેન્ટરી કે સંદેશાત્મ નહીં પરંતુ હોરર છે. ફિલ્મના બે-ચાર દૃશ્યોને બાદ કરતાં બાકીના તમામ દૃશ્યો રાતના અંધારામાં શૂટ થયા છે.
ફિલ્મમાં એન્ટાર્કટિકા પર સંશોધન કરવા આવતા જીવવિજ્ઞાાનીઓ અને ભુસ્તકશાસ્ત્રીઓએ પણ કામ કર્યું છે. ફિલ્મ નિર્માણ દરમિયાન ઘણા કલાકારો માંદા પડયા હતા તો વળી ક્યારેક બરફના તોફાનોને કારણે પણ શૂટિંગમાં વિક્ષેપ પડયો હતો. એ બધા વિઘ્નો વચ્ચે વોટસને ફિલ્મ તૈયાર કરી છે અને હવે ૩૧મી ઓક્ટોેબરે લંડનમાં તેનું પ્રિમિયર યોજાશે. દરમિયાન અત્યાર સુધી માત્ર સંશોધન માટે જ ખેડાતો એન્ટાર્કટિકા ખંડ પહેલી વખત શૂટિંગ માટે વપરાયો છે. હવે જો વોટસનની ફિલ્મ સફળ રહેશે તો આગામી દિવસોમાં બીજા કોઈ નિર્માતા પણ એન્ટાર્કટિકા સુધી લાંબા થવાની જહેમત લઈ શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved