Last Update : 22-October-2012, Monday

 
કનુ કલસરિયા પાંચ ઉમેદવારો ઊભા રાખશે

- મોદી સામે વધી રહેલા પડકારો

 

કેશુભાઇ પટેલના પગલે ભાજપના વઘુ એક બળવાખોર ધારાસભ્ય કનુ કળસરિયાએ સદ્‌ભાવના મંચ સ્થાપીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પાંચ ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામેના પડકારો દિવસે દિવસે વધતા જાય છે. અગાઉ કનુ કળસરિયા રાજ્ય સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા...

Read More...

અમેરિકામાં અંધાધૂ્ધ ગોળીબાર :3નાં મોત, 4 ગંભીર
 

- મહિલાઓ પર ફાયરિંગ કરનારનું મોત

 

એક સમયે પોતાની પત્ની જ્યાં કામ કરતી હતી એવા વિસ્કોન્સીનના એક સ્પામાં રવિવારે ગુસ્સે થયેલા પુરુષે ગોળીબાર કરતાં ત્રણનાં મરણ થયાં હતાં અને ચારને ઇજા થઇ હતી એમ પોલીસે કહ્યું હતું.પોલીસે વઘુમાં આપેલી માહિતી મુજબ પાછળથી ઉપનગરીય શહેર મિલવૌકીમાં આવેલા આ સ્પામાં હુમલાખોર ૪૫ વર્ષનો રેડક્લીફ હૌફ્‌ટન પોતે પણ મરેલો મળી આવ્યો હતો.

Read More...

કિશોરીને ઢસડીને ઘરમાં લઇ જઇ કર્યો બળાત્કાર

- સુરતનો ચકચારી કિસ્સો

 

સુરતના પાન્ડેસરા ખાતે 10 વર્ષીય કિશોરીને પોતાના ઘરમાં ઢસડીને લઇ ગયા બાદ તેણી પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીને ઘરમાં લઇ જઇને રૃમ બંધ કર્યા બાદ સીડીપ્લેયરનો વોઇસ ફૂલ કરીને કૃત્ય આચર્યું હતું.

 

Read More...

ભાજપ સાથે છેડો ફાડી સમીના ધારાસભ્ય કોગ્રેસમાં

- ભાવસિંહ રાઠોડ મંગળવારે જોડાશે

 

ભાજપના સમી-હારીજના ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે ભાજપ સાથે છેડો ફાડીને કોગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. કોગ્રેસે પણ તેઓને રાધનપુર વિધાનસભાની ટીકીટ આપવાની ખાતરી આપી છે. જેને લઇને મંગળવારે ભાવસિંહ રાઠોડ 300 કાર્યકરો સાથે અમદાવાદ કોગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આવશે, અને વિધીવત રીતે કોગ્રેસમાં જોડાશે.

Read More...

પાંચ વર્ષની બાળકીની છેડતી કરતો વેપારી

- દુકાનમાં બોલાવી કપડા કાઢ્યા

સુરતના કાપોદરામાં સ્ટેશનરીની દુકાન ધરાવતા શખ્સે પાંચ વર્ષની કિશોરીને પોતાની દુકાનમાં બેલાવીને તેણીના કપડાં કાઢીને શારીરિક છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પોલીસે બાળકી પર નજર બગાડનારા સામે ગુનો નોધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Read More...

રાજકોટમાંથી વજુભાઇ કે વિજય રૃપાણી ચૂંટણી લડશે

- ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૃ

 

ગુજરાત વિધનસભાની આગામી ચૂંટણી માટે રાજકોટની ત્રણ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં ભાજપના કાર્યકરો અને વજુભાઇ વાળા સહીતના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં રાજકોટમાંથી વજુભાઇવાળા કે વિજય રૃપાણી ચુંટણી લડશે, તે અંગે અનેક તર્ક વિતર્ક શરૃ થયા છે.

Read More...

- ધક્કામુક્કી કરી ઉઠાંતરી!

 

નવરાત્રિમાં ચોર, લૂંટારા કે ઉઠાવગીરો ઉપર અંકુશ મેળવવા માટે પોલીસે ઘડેલો એક્શન પ્લાન મહદ્દઅંશે સફળ રહ્યો હોય તેમ અત્યાર સુધી જણાય છે. પણ, ગરબા ખેલૈયાના સ્વાંગમાં ભીડમાં ઘૂસીને મોબાઈલ ફોન અને રોકડ ચોરી જતી ગેંગ સક્રિય બની છે. રાજપથ કલબમાં એક જ કલાકમાં બે યુવકોના કિંમતી મોબાઈલ ફોન અને રોકડ ચોરાયા હતા.

Read More...

  Read More Headlines....

કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત

રોમેન્સના રાજ્જા ગણાતા ફિલ્મ સર્જક યશ ચોપડાની આજે મુંબઇ ખાતે અંતિમવિધી

દિલ્હી અને બેંગલોરના બોમ્બ બ્લાસ્ટનો આરોપી દિલ્હીથી ઝડપાયો

તહેવારોની ભરપૂર મોસમમાં આચારસંહિતાના આતંકથી બજારમાં રોકડની રોક્કળ

કેન્દ્ર સરકારની જાહેરાત ભારત દેશમાં વેચાતું ૬૮ ટકા દૂધ દૂષિત

પાકિસ્તાને ધુસણખોરી માટે નેપાળ તરફની સીમા પસંદ કરી

Latest Headlines

ચેન્નાઇના વોલ ટેક્સ રોડ પર માણસનું માથું રઝળતું મળી આવ્યુ
બ્રિટિશ વડા પ્રધાન ચર્ચિલની કારના સવા લાખ પાઉન્ડ ઉપજ્યા
મોદી RSSના શરણે ઃ મોહન ભાગવતને મળ્યા
સંજય જોશીને ગુજરાતમાં આવતા રોકવા મોદીએ નાગપુર દોડવું પડયું
રોમેન્સના રાજ્જા ગણાતા ફિલ્મ સર્જક યશ ચોપડાનું અવસાન
 

More News...

Entertainment

સફેદ રંગના ચાહક યશ ચોપરાએ અભિનેત્રીઓના સૌંદર્યને જરા હટકે રજૂ કર્યું
'સિલસિલા'માં અગાઉ પરવીન અને સ્મિતાને લેવાનો વિચાર હતો
કાશ્મીરમાં શૂટિંગ કરતી વખતે અનુષ્કા શર્મા સ્થાનિકો સાથે ભળી ગઇ
૨૦ વર્ષ પછી પીઢ કલાકાર અનંત નાગે બોલીવૂડમાં પુનરાગમન કર્યું
ફિલ્મસર્જક રવિ ચોપરાની તબિયત અત્યંત નાજુક
  More News...

Most Read News

બુ્રક્સ બ્રધર્સ અને પેવર્સ ઇંગ્લેન્ડની ભારતમાં એન્ટ્રી નિશ્ચિત
શરદ પવાર સામે અત્યાર સુધીમાં કૌભાંડોના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે
વોલમાર્ટ-ભારતીના કરારમાં એફડીઆઈના નિયમોના ભંગની તપાસ શરૃ
સુરતમાં બે બિલ્ડરનું ૨૭ કરોડનું કાળું નાણું મળ્યું ઃ ૬ સ્થળે સર્વે
31જવાનોને ઘરમાં નોકર તરીકે રાખનાર આઇજીપી સસ્પેન્ડ
  More News...

News Round-Up

કેજરીવાલને પ્રશ્ન ઃ તમે ગાંધીવાદી છો, ક્રાંતિકારી કે પછી રાજકારણી?
પાક.ની ન્યાયિક તપાસ સમિતિને ભારતમાં આવવા દેવાશે
એરટેલે ગુપ્તચર સંસ્થા 'રો'ને ફોન ટેપિંગ અંગે રાહ જોવડાવતાં વિવાદ
પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદીઓને ઘૂસવા માટે મદદ કરે છે ઃ શિંદે
વન મિનિટ પ્લીઝ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

UKના રાજદૂત આજે મોદી અને રાજ્યપાલને મળશે
ખાડિયા-જમાલપુર બેઠકમાં મુસ્લિમ ઉમેદવાર મૂકવા સામે ઉગ્ર વિરોધ

આજે હવનાષ્ટમીએ ઘર-ઘરમાં હવન ફાફડા-જલેબીમાં મોંઘવારીની કડવાશ

અબુ જુંદાલ પાસેથી વોન્ટેડ ફૈયાઝની માહિતી કઢાવવા ATSની તપાસ
એરફોર્સની જાસૂસી કરતા ISI એજન્ટની અટકાયત
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
  [આગળ વાંચો...]
 

Business

ઓક્ટોબર અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૪૧૧થી ૧૮૮૮૮, નિફ્ટી ૫૫૮૮થી ૫૭૪૪ વચ્ચે અથડાશે ઃ સ્મોલ- મિડકેપ શેરોમાં વેલ્યુબાઇંગ વધશે
સોનામાં તેજીને બ્રેક લાગી ભાવો ફરી તૂટયાઃ ઔદિલ્હીમાં રૃ.૬૦ હજારની અંદર ઉતરી ગયેલી ચાંદી
ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનો આિાૃર્થક વિકાસ દર અફઘાનિસ્તાન કરતા પણ નીચો રહેવાની ાૃધારણાં

છ ક્વાર્ટરમાં પ્રથમ વખત સોનાની આયાતમાં જોવાયેલો ચળકાટ

રૃ.૪૦૦૦ની સપાટી તોડતો એરંડા વાયદોઃ શિકાગોમાં સોયાતેલના ભાવોમાં ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી
 

Ahmedabad

ભારતમાં એક વર્ષમાં ૫૬૬ પોલીસકર્મી વીરગતિ પામ્યા
'અમને ચૂંટણી કાર્યમાંથી મુક્તિ આપો' કર્મચારીઓની દોડાદોડ
તમામ ISI એજન્ટો બનાવટી નામથી જ ઓળખાય છે!

દરિયાપુરમાંથી ભાજપના પાંચ હજાર ખેસ જપ્ત કરતું તંત્ર

•. ભાજપ સરકારે શિક્ષણ, આરોગ્યની મફત સેવા છીનવી છેઃ મોઢવાડિયા
[આગળ વાંચો...]
 

Baroda

રાજસ્થાનથી લાવેલું સરસીયુ તેલ આરોગતા બેના કરૃણ મોત
વડોદરામાં હાસ્ય કવિ સંમેલનમાં કવિઓએ નેતાજીની ફીરકી ઉતારી
યુનાઈટેડ-વેનાં આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

એક સોલર કૂકર વર્ષે બે ગેસ સીલીન્ડર બચાવી આપે છે

રવિન્દ્ર દવેના ષષ્ઠિપૂર્તિ સમારોહમાં યશ ચોપરા વડોદરા આવ્યા હતા
  [આગળ વાંચો...]
 

Surat

અંબામાતાનું ઉદ્ગમસ્થાન સિરોહી પણ ગરબા ગુજરાતમાં ગવાય છે
કપાસીયા તેલના બોક્ષમાં દારૃ પેક કરી સુરતમાં મોકલવાનું નેટવર્ક
વેકેશનના કારણે વિવિંગમાંથી કારીગરોના હિજરતની ભીતિ
બારડોલીમાં બાઇક માલિકે જમાદારને લાત મારી PIની નેઇમપ્લેટ ખેંચી
એકસીસ બેન્કનો બોગસ ઇ-મેઇલ કરી ૨૪,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડમાં મજુર યુવતિની તેના મોટાભાઇએ જ હત્યા કરી હતી
તાતીથૈયામાં કામદારની માથાભારે શખ્સે હત્યા કરી હતી ઃ ૨ પકડાયા
દેશી-વિદેશી દારૃના ધંધામાં ગેંગવોર - હત્યાના અનેક કિસ્સા
અતુલનારહીશ પાસે ૨૦ હજારની ખંડણી માંગનાર બે શખ્સ ઝડપાયા
વ્યારા પાલિકાએ રવિવારે ગંદકી સાફ કરી દવાનો છંટકાવ કર્યો
  [આગળ વાંચો...]
 

Kutch

કચ્છમાં શુક્રવારની મોડી સાંજથી રાત્રિ સુધી ૬ હળવા આંચકા
ગાંધીધામના ટાગોર રોડ ઉપર કેબલ વાયર કપાતા બે હજાર ટેલીફોન મુંગા
ત્રંબૌમાં માલિકીની જમીનને પચાવી પાડવાનું કારસ્તાન

રાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા ASIનો શરીરે કેરોસીન છાંટી આપઘાત

બાંગ્લાદેશી શખ્સની સુરક્ષા એજન્સી દ્વારા ઉલટ તપાસ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચાર ફૂટ લાંબા અજગરને લોકોએ અંતે પતાવી દીધો
વિદ્યાનગરની તમામ કોલેજોના પ્રિન્સિપાલ સાથે બેઠક યોજાઈ
ઝાલાબોરડીની દુધ મંડળીના સેક્રેટરીએ રોકડની ઉચાપત કરી

વાડોલામાં તસ્કર ગેંગ ત્રાટકી એક લાખનાં મુદામાલની ચોરી

આણંદ જિલ્લામાં પરવાનાવાળા શસ્ત્રોની હેરાફેરી પર પ્રતિબંધ
  [આગળ વાંચો...]
 

Saurastra

ઘરકંકાસને લીધે માતાનું ચાર માસુમ પુત્રી સાથે અગ્નિસ્નાન, પાંચે'યના મોત
રાજકોટમાં ૬૩ ફૂટ ઉંચા રાવણના પુતળાનું વિજયાદશમી પર્વે દહન

દિવાળી માટે લવાયેલો ૧૮ લાખનો દારૃ - બીયરનો જથ્થો પકડાયો

ચિતલમાં ડેન્ગ્યુનો હાહાકાર ૧૩ ગ્રામજનો ઝપટે ચડયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રોકડની હેરફેરની મર્યાદા ૧૦ લાખની કરવા ચેમ્બર ઓફ કોમર્સની માંગણી
આચાર સંહિતાના નામે વિકાસકામોને ટલ્લે ચડાવતા તંત્ર વાહકો સામે રોષ
ગારીયાધાર પાલિકા હસ્તકની લાઇનના કામાં રાત થોડીને વેશ ઝાઝા
ભંડારિયાની ભવાઇ નિહાળી દાતાના રાજવીએ મુંડકી વેરો માફ કરેલો
શહેરમાં તહેવારો ટાણે જ પાણીનો દેકારો ઃ ફોર્સથી પાણી મળતું નથી
  [આગળ વાંચો...]
 

North Gujarat

પ્રાંતિજ પાસેથી ૧૧ લાખનું ચરસ જપ્ત

ટ્રક અને કાર ટકરાતાં એક મોત, દસ ઘાયલ
મેઘરજ પોલીસ સ્ટેશનમાં ૪૫ વર્ષથી ઉજવાતું નવરાત્રિ પર્વ

સમીના રવદ ગામે ઈસમ જીવંત વાયર પકડી જોખમી કામગીરી કરે છે

હવામાન પલટાતાં એકાએક ધોધમાર વરસાદ તૂટી પડયો

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved