Last Update : 22-October-2012, Monday

 

રશિયાના અશાંત કોકાસસ વિસ્તારમાં સુરક્ષા દળોનો સપાટો ઃ ૪૯ ત્રાસવાદી ઠાર

મુસ્લિમ બળવાખોરોના પ્રભાવવાળા વિસ્તારમાં ૨૦૧૪માં વિન્ટર ઑલિમ્પિક યોજાવાની છે

મોસ્કો, તા. ૨૧
રશિયાના ઉત્તર કોકાકસ ખાતે ત્રાસવાદી પ્રવૃતિ વધી રહ્યાના મુદ્દે રાષ્ટ્રપતિ વ્લાદીમીર પૂતીને ઉગ્ર રજુઆત કર્યા બાદ રશિયન દળોએ ભારે સલામતિ અભિયાન ચલાવીને ૪૯ ત્રાસવાદીઓને ઢાળી દીધા છે.
આ સંદર્ભે માહિતી આપતા રશિયાની એન્ટી ટેરરીસ્ટ કમિટીએ જણાવ્યું હતું કે કેટલાક મુસ્લિમ બહુલ વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને કેટલાક 'અળખામણા' ત્રાસવાદીઓ અને તેમના અનુયાયીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
કેટલાક વિસ્તારોમાં કેટલાક અપ્રિય ત્રાસવાદીઓ, તેમના સાથીઓ, તેમની સાથે સંકળાયેલાઓ સમાજ પ્રણાલીને નુકસાન પહોંચાડતા હતા તેમને ઝડપી લેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અને સ્થાનિક દળોએ સાથે મળીને હાથ ધરેલા ઓપરેશનમાં ત્રાસવાદીઓના ૯૦ આશ્રય સ્થાનોનો નાશ કરવામાં આવ્યો છે. તેમણે ઓપરેશન ક્યારે અને કયા ચોક્કસ સ્થળોએ હાથ ધરાયું હતું તે અંગે ચોક્કસ માહિતી આપી ન હતી.
વ્લાદીમીર પૂતીને ઉત્તર કોકાકસ ખાતે બેઠક યોજી હતી. તેમાં તેઓએ આ વિસ્તારને પૂર્ણ કાબુ હેઠળ લેવામાં સુરક્ષા દળો નિષ્ફળ ગયા હોવાના મુદ્દે અધિકારીઓને ઠપકો આપ્યો હતો. આ વિસ્તારમાં ચેચન્યાને સ્વતંત્રતા આપવા મુદ્દે બે વખત ગૃહયુધ્ધ થઇ ચૂકેલું છે. ત્રાસવાદીઓ આ વિસ્તારમાં આતંક મચાવતા રહેતા હોવાથી સુરક્ષા દળોએ મોટે પાયે ઓપરેશન હાથ ધર્યું હતું. ૨૦૧૪ની વિન્ટર ઑલિમ્પિક ગેમ્સ અને ફૂટબોલ વર્લ્ડકપ ૨૦૧૮ રશિયા પોતાને ત્યાં ઉજવવા ઈચ્છે છે તે પહેલાં આવા છમકલા બંધ થઇ જવા જોઇએ તેમ પુતીને કહ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved