w

Last Update : 22-October-2012, Monday

 

સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું

 

આવખતે દિવાળીમાં પરદા ઉપર સલમાનખાન અને શાહરૃખખાન સામસામે ટકરાશે! ગભરાશો, નહિ કારણ કે તેઓની આ ટક્કર સીધી નથી, બલ્કે જરા વાંકી છે વાસ્તવમાં સલમાને અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'સન ઓફ સરદાર'માં એક મસ્ત પરફોર્મન્સ આપીને શાહરૃખ માટે એક મોટી મુશ્કેલી ઉભી કરી નાખી છે !
દિવાળીના દિવસોમાં યશ ચોપરાની છેલ્લી છેલ્લી નિર્દેશિત ફિલ્મ શાહરૃખખાના અભિનયવાળી 'જબ તક હૈ જાન'નો સામનો અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર' સાથે છે આમ તો અજય દેવગનનો શાહરૃખખાનથી કોઈ જ બાબતે ખતરો નહોતો લાગતો પરંતુ 'જબ તક હૈ જાન'ના પહેલા અને જે રીતે ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે, તેને લઈને ટેન્શન ઉભું થાય તે સ્વાભાવિક છે. અજય દેવગને તરત જ સલમાન પાસે મદદ માગી અને 'બિગબોસ-૬'ના શુટિંગમાં ખૂબ વ્યસ્ત રહેલા સલમાને 'સન ઓફ સરદાર' માટે એક ગીતનું શુટિંગ કરવાનો સમય ગમે તેમ રીતે કાઢી આપ્યો. અંદરખાને એવું જાણવા મળ્યું છે કે, આ ગીતનું શુટિંગ કરતા પુરા પંદર દિવસ લાગ્યા હતા પરંતુ ગીત એવું જોરદાર હિટ શુટ થયું છે કે જોનારા દંગ રહી ઝૂમી ઉઠશે ! આ ગીતમાં સલમાનખાન, અજય દેવગન, સંજય દત્ત અને સાથે સાથે સોનાક્ષી સિંહા પણ થિરકતી જોવા મળશે ! ગીતના શબ્દો 'પો પો' છે, જેને કંપોઝ કર્યું છે હિમેશ રેશમિયાએ અને કોરિયોગ્રાફર છે ગણેશ આચાર્ય. આ ગીતને ગામડાના એક સેટ ઉપર ફિલ્માવવામાં આવ્યું છે જ્યાં તમને વિન્ટેજ કાર પણ જોવા મળશે. એવું જાણવા મળ્યુ છે કે, ફન અને મસ્તીથી ભરપૂર આ ગીતના શુટિંગ દરમિયાન લોકોએ તેને ખૂબ એન્જોય કર્યું હતું. આ ગીતમા 'પો પો' શબ્દને કાંઈક સ્પેશ્યલી ફની રીતે હાઇલાઇટ કરવામાં આવ્યા છે. આપણે તો હવે માત્ર એ જ જોવાનું કે સલમાનનું આ 'પો પો' તેની પાછળ ગાનાર 'પો પો' કરતા કેટલું અલગ છે અને દર્શકો ઉપર તેનો કેટલો જાદૂ ચાલે છે
આમ તો સલમાન અત્યારે અજયને કંઇ પણ ન બોલી શકે. કારણ કે અત્યારે અજય એકદમ ટોપ પર છે અને એક પછી એક ફિલ્મો હીટ આપી રહ્યો છે. વેલ ત્યારે હવે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે અજય હવે સલમાનને કઈ રીતે ટેકલ કરે છે જો કે અજય આમ તો કુલ એક્ટરની ગણતરી થાય છે. એટલે પ્રોબલેમ સોલ્વ થઈ જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved