Last Update : 20-October-2012, Saturday

 

પારંપરિક માંડવીને મોર્ડન ટચ

- આસ્થા સાથે જોડાયેલી અને ખાસ કરીને ગામડાંઓમાં જોવા મળતી માંડવીનું આજે આધુનિકરણ થઇ ગયું છે. આજે માંડવીને ગરબાની એક્સેસરીઝમાં સમાવી લેવાઇ છે.

આખા અમદાવાદમાં અત્યારે નવરાત્રીનો માહોલ પૂરજોષમાં છવાયેલો છે. જે આપણને રાત્રીના સમયે ગરબા ગાતા ખેલૈયાઓ દ્વારા જોવા મળે છે. સામાન્ય રીતે ગામડાઓમાં આપણને માંડવી લઈને ગરબે ઘુમતી સ્ત્રીઓ જોવા મળતી હોય છે. માંડવી લઈને ગરબે ઘુમવું એને આસ્થા ગણવામાં આવે છે, જ્યારે શહેરોમાં તેને મોર્ડન ટચ આપીને એક નવા કન્સેપ્ટ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. શહેરના યંગસ્ટર્સમાં પણ અત્યારે આ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમ જેમ નવરાત્રીના દિવસો વિતતા જાય છે તેમ તેમ માંડવીનો ઘેરાવો પણ આ મોર્ડન ટચમાં વધતો જાય છે. શહેરની નવરાત્રીમાં ફક્ત માંડવીનો ઉપયોગ કરવામાં આવતો નથી. અલગ અલગ થીમ સાથે પણ નવરાત્રીમાં ગરબા રમવામાં આવે છે. આમ તો ગામડામાં આ વસ્તુ ઘણી પ્રચલિત છે.
આ અંગે રીના પટેલ કહે છે કે, માથે માંડવી મૂકીને ગરબા રમવા માટે બેલેન્સ રાખવું જરૃરી છે. માંડવી લઈને નાચવા માટે મેં નવરાત્રીની શરૃઆત પહેલાંથી જ સ્ટેપની પ્રેક્ટિસ કરી લીધી હતી. આમ જોવા જઈએ તો માંડવી લઈને રમવું એ અત્યારે ઘણી અઘરી બાબત છે. અત્યારે અલગ અલગ થીમ આધારિત ગરબા હોય છે તેવી રીતે ગરબા અલગ અલગ વસ્તુઓ સાથે પણ ગવાતા હોય છે. તેમાં માંડવી નો પણ સમાવેશ થાય છે. ગરબામાં તેનો ઉપોયગ વધ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved