Last Update : 20-October-2012, Saturday

 

વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ

- નવરાત્રીમાં ગરબા હવે ફક્ત દાંડીયાની મદદથી ગવાતા નથી પરંતુ મશાલ, સ્ટુલ, ઘંટ વગેરે જેવી વસ્તુઓ થીમ આધારે ગરબાની મજા માણતા હોય છે.

 

 

નવરાત્રિ પહેલા વિવિધ પાર્ટી પ્લોટની બહાર જોવા જેવો નજારો હોય છે. એક તરફ લકઝરીમાંથી ખેલૈયાઓ ઉતરતા હોય તો બીજી તરફ ખટારા ભરીને એસેસરીઝ ઠલવાતી હોય છે. ખેલૈયાઓ ગરબાની સ્ટાઇલ પ્રમાણે એસેસરીઝનો ઉપયોગ કરતા હોય છે જેમાં જુના ગાડાના પૈડા, રંગબેરંગી લાકડી, છત્રી, સ્ટુલ, ખાટલા, મશાલ તાબાના ઘંટ, અને પચરંગી ચુંદરી, વગેરે એસેસરીઝને લાવવા માટે ખટારા જેવી મોટું વાહન કરવામાં આવે છે. દરેેક ખેલૈયા પોતાની મનપસંદ વસ્તુઓ લઈને પાર્ટી પ્લોટમાં આવતા હોય છે. અને ગરબાની મજા માણતા હોય છે. સામાન્ય રીતે ગામડાઓમાં જઈને જોઈએ તો સ્ત્રીઓ માથે ગરબા લઈને ફરતી હોય છે. ત્યારે શહેરોમાં ફક્ત ગર્લ્સ કે સ્ત્રીઓ ખાલી ગરબા લઈને ફરતી નથી ગરબાના સ્થાને અલગ અલગ થીમ આધારીત વસ્તુઓ લઈને ગરબે ગુમતી નજરે પડે છે. આ વસ્તુ પરથી આપણે એમ કહી શકીએ કે ગરબા માટે ફક્ત દાંડીયાની જરૃર નથી. કોઈ વસ્તુના આધારે આપણે ગરબાની મજા માણી શકીએ છીએ.
આ અંગે જીમી પટેલ કહે છે કે મને ગરબા ગાવાનો ખુબ જ શોખ છે. જેના કારણે હું અવાર નવાર અવનવી જગ્યાઓ પર ગરબા ગાવા માટે જતી હોઉં છુ. આમ જોવા જઈએ તો આપણે ફક્ત એક જ વસ્તુ માનીએ છીએ કે ગરબા તો ફક્ત દાંડીયાથી જ રમાય પણ એ વાત એકદમ ખોટી છે. અવનવી વસ્તુઓ દ્વારા પણ આપણે ગરબાની મજા માણી શકીએ છીએ. જેને આપણે એક થીમ બેઝ ગરબાઓ પણ કહી શકીએ છીએ. સ્ટુલ, ખાટલા, મશાલ, તાંબાના ઘંટ, ચુંદડીઓ વગેરે જેવી વસ્તુઓની મદદથી થીમ બેઝ ગરબા રમી શકીએ છીએ. થીમ બેઝ ગરબા વિશે ધાર્મિક ઠાકર કહે છે કે અત્યાર સુધી હું ફક્ત સાદા ગરબા ગાતો હતો પણ જ્યારથી મને ખ્યાલ આવ્યો કે શહેરમાં અલગ અલગ વસ્તુઓનો યુઝ કરીને આપણે ગરબાની મજા માણી શકીએ છીએ. હું તો મશાલનો યુઝ કરીને હવે ગરબા ગાતો હોઉં છુુ. જેમાં બહું મજા આવે છે. આ પ્રકારની વસ્તુઓ લઈને ગરબા ગાવા માટે અલગ અલગ સ્ટેપ પણ શિખવા પડે છે. આ સ્ટેપ એવા જ હોય છે, આપણી જે તે વસ્તુ સાથે આપણા સ્ટેપ પણ સારા સુટ થવા જોઈએ.
જ્યારે અનવીશ શાહ કહે છે કે નવરાત્રીના દસે દિવસ હું અવનવા સ્ટેપ અવનવી વસ્તુઓ સાથે ગાતો હોઉં છુ જેના કારણે મને કોઈપણ સ્ટેપ્સ કરવામાં કોઈપણ પ્રોબલેમ થતો નથી. દરેકે સ્ટેપમા અલગ અલગ વસ્તુઓ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved