Last Update : 20-October-2012, Saturday

 

ઝવેરી બજારમાં મિશ્ર હવામાન
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ

ચાંદી જો કે તૂટી રૃ.૬૧ હજારની અંદર ઉતરી ગઈ ઃ વિશ્વ બજારમાં સોનામાં ઘટાડો છતાં ઘરઆંગણે ડોલર ઉંચકાતા ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં તેજી આગળ વધી હતી જયારે ચાંદીના ભાવો વધતા અટકી રૃ.૨૭૫ તૂટી કિલોના રૃ.૬૧ હજારની અંદર જતા રહ્યા હતા. સોનાના ભાવો જો કે ૧૦ ગ્રામના આજે વધુ રૃ.૨૦૦ ઉછળ્યા હતા જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે વધુ રૃ.૨૦૦૦ વધી ગયા હતા. સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૦૦૦ વાળા આજે રૃ.૩૧૧૭૦ ખુલી રૃ.૩૧૨૦૦ બંધ રહ્યાના જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૧૪૦ વાળા આજે રૃ.૩૧૩૦૫ ખુલી રૃ.૩૧૩૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૧૨૦૫ વાળા રૃ.૬૧૨૮૦ ખુલી રૃ.૬૦૯૩૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૪૧.૫૦ ડોલરવાળા આજે ઉંચામાં ૧૭૪૨.૭૦ થયા પછી ઝડપી ઘટી ૧૭૩૧ ડોલર બોલાઈ સાંજે ૧૭૩૬.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો નરમ રહ્યા હતા. ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો વધી જતાં સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહેતાં તથા હાજરમાં તહેવારોની ખરીદી રહેતાં હાજર બજારમાં સોનામાં આદે નવી વેચવાલીના અભાવે ભાવો ઉછળતા રહ્યા હતા, ડોલરના ભાવો રૃ.૫૩.૪૧ વાળા આજે ઉછળી રૃ.૫૩.૯૭ થઈછેલ્લે રૃ.૫૩.૮૪ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૨.૮૬ ડોલરવાળા આજે ઉંચામાં ૩૨.૮૯ થયા પછી તુટી ૩૨.૨૧ થઈ સાંજે ૩૨.૪૮ ડો લર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં ચાંદીના ભાવો રૃ.૬૧૨૦૫ વાળા રૃ.૬૧૨૮૦ ખુલી રૃ.૬૦૯૩૦ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૬૦૮૫૦થી ૬૦૯૦૦ તથા કેશમાં રૃ.૬૦૪૫૦થી ૬૦૫૦૦ બોલાઈ રહ્યા હતા,દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૬૦૬૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૬૦૫૯૦ રહ્યા હતા. જયારે ત્યાં સોનાના ભાવો રૃ.૧૭૫ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૫૨૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૭૨૫ રહ્યાના સમાચારો હતા, ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ ઘટી રૃ.૭૬થી ૭૭ હજાર રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved