Last Update : 19-October-2012, Friday

 

નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો

 

 

 

ઓફિસથી આવેલા દંપતિ વચ્ચે વાત ચાલી રહે છે, પત્નિ પતિને કહી રહી છે, મારે ગરબા ગાવા જવા છે, તો મારી પાસે જમવાનું બનાવાનો સમય નથી હું શું કરું? પતિદેવ પત્નિને જવાબ આપે છે ચિંતા ના કરો તમે આપણે હોટેલમાં જમી આવીએ. પ્રોબલેમ સોલ્વ અત્યારે શહેરમાં નવરાત્રીનો રંગ હોટેલોમાં વધુ દેખાઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે નવરાત્રીના દિવસોમાં ગૃહિણીઓમાં રાસ ગરબા ગાવાનો એટલો ઉત્સાહ હોય છે કે તેમની પાસે જમવાનું બનાવાનો પણ સમય હોતો નથી. જેના કારણે પતિદેવો અને આખી ફેમિલી સાથે ગૃહિણીઓ હોટેલની મુલાકાત લેવા લાગી છે. નવરાત્રીના સમયમાં પતિદેવો પણ જરા સમજીને આનાકાની કર્યા વગર તેમની પત્નિઓ અને તેમની ફેમિલી સાથે હોટેલમા જતાં હોય છે.
એક હોટેલના મેનેજર કહે છે કે અત્યારે નવરાત્રીની શરૃઆત થઈ ગઈ છે ત્યારે દરેક પાસે સમય હોય છે પરંતુ અમારી પાસે જરા પણ સમય નથી કારણ કે ઘરના લોકો ઘરમાં જમવાનુ બનાવા કરતા સીધા હોટેલમાં જ આવીને જમીને પછી નવરાત્રીમાં ગરબા ગાવા માચે નિકળી પડે છે.
આ અંગે હીના પટેલ કહે છે કે મને નવરાત્રીમાં ગરબા ગાવાનો ખુબ જ શોખ છે. મારા હસબન્ડ પણ આ વાતથી જાણકાર છે. જેના કારણે નવરાત્રીના દિવસોમાં અવાર નવાર હોટેલની જ મુલાકાત લેતાં હોઈએ છીએ. નવરાત્રીના સમયમાં તૈયાર થવાનો અને જમવાનું બનાવાનો બંન્ને એક સાથે કરવાનો સમય રહેતો નથી. જેના કારણે અમે હોટેલની મુલાકાત લેતા હોઈએ છીએ. ઓફિસથી આવીને તૈયાર થઈને ડાઈેરેક્ટ હોટેલમાં જમીને શહેરમાં નવરાત્રીનો માહોલ માણવા માટે જઈએ છીએ. આમ તો અમે આખા વર્ષ દરમિયાન હોટેલોમાં ખાવા માટે જતા નથી. ફક્ત નવરાત્રીમાં અમે હોટેલોમાં જમવા જઈએ છીએ.
જ્યારે ભાવિન પટેલ કહે છે કે નવરાત્રીના સમયમાં અમે અવાર નવાર બહાર જમવા માટે જઈએ છીએ. કારણ કે મારી પત્નિને ગરબા ગાવાનો ખુબ જ શોખ છે. નવરાત્રીના સમયમાં તેની પાસે બધી બાબતોનો સમય રહેતો નથી. ખાસ કરીને જો જમવાનું બનાવાનું શરૃઆત કરે બીજી બાજુ નવરાત્રીની શરૃઆત થઈ જાય જેના કારણે તેને અડધુ ગરબામાં અને અડધુ જમવાનું બનાવામાં ધ્યાન થઈ જાય છે. એના કરતા જો બહાર જ જમવા જઈ આવીએ તો આ તમામ પ્રોબલેમ સોલ્વ થઈ જાય. પત્નિ પણ ખુશ અને ઘરના બાળકો અને ઘરના સભ્યો પણ ખુશ થઈ જાય.
કિરણ મહેતા કહે છે કે, મને અને મારી પત્નીને ગરબા રમવાનો બહુ શોખ છે. પણ તૈયાર થવામાં બહુ સમય જતો હોય છે. જેથી ઘરનું જમવાનું બનાવવાનો પણ સમય મળતો નથી. જેથી અમે મોટાભાગે નવરાત્રિમાં હોટેલમાં જઇને કે પછી હોટલથી પાર્સલ કરાવીને ઘેર લાવીએ છીએ. જેથી નવ દિવસ તો હું હોટલનું ખાઇ ખાઇને કંટાળી જાઉ છું. પણ શું કરુ મજબૂરી છે એટલે કરવું પડે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved