Last Update : 19-October-2012, Friday

 

ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ સાથેના સમાધાન બાદ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ

 

મુંબઇ,તા.૧૭
ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ સાથે થયેલા સમાધાન બાદ પીટરસનને ભારત પ્રવાસ ખેડનારી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ નવેમ્બરમાં ચાર ટેસ્ટ, બે ટ્વેન્ટી-૨૦ અને પાંચ વન ડેની શ્રેણી રમવા માટે ભારતના પ્રવાસે આવવાની છે.
મેદાન બહારના વિવાદને કારણે પીટરસનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે કેપ્ટન કૂક અને કોચ ફ્લાવર સાથેની મુલાકાત બાદ તેણે ટીમમાં ફરી સામેલ કરવામાંઆવ્યો છે અને તેને ઘણા ખેલાડીઓએ આવકાર્યો હતો. પીટરસન હાલમાં ચેમ્પિયન્સ લીગમાં રમવામાં વ્યસ્ત છે અને તે ત્યાર બાદ ટીમ સાથે જોડાશે.
સ્પિનરો સામે રમવામાં નિષ્ણાત પીટરસન વિનાની ટીમ ભારત પ્રવાસમાં સાવ ફિક્કી લાગી રહી હતી અને તે કારણે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા હતા. જો કે હવે ઈંગ્લેન્ડ તે પરિસ્થિતીમાંથી બહાર આવી ચુક્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ૧૫મી નવેમ્બરથી અમદાવાદમા શરૃ થશે, જે પછી ૨૩મી નવેમ્બરથી મોહાલીમાં બીજી, ૫ ડિસેમ્બરથી કોલકાતામાં ત્રીજી અને ૧૩મીથી નાગપુરમાં ચોથી ટેસ્ટ શરૃ થશે.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ
કૂક (કેપ્ટન), બેલ, ટ્રોટ, પીટરસન, બૈર્સ્ટોવ, બેલ, એન્ડરસન, બ્રેસ્નેન, બ્રોડ, કોમ્પટન, ફિન, ઓનીયન્સ, પાનેસર, સમિત પટેલ, રૃટ,પ્રાયર, સ્વોન.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved