Last Update : 19-October-2012, Friday

 

વોટસનના ૩૮ બોલમાં ૪૭ રન ઃ સ્ટાર્કની ૧૯ રનમાં ત્રણ વિકેટ
લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

૧૩૮ રનના પડકારને સીડનીએ ૧૯ ઓવરમાં ૫ વિકેટે ઝીલ્યો

કેપ ટાઉન,તા.૧૮
સીડની સિક્સર્સે ફરી એક વખત ઓલરાઉન્ડ દેખાવને સહારે લાયન્સને પરાજય આપીને ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦ની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સીડનીનો આ સતત ત્રીજો વિજય હતો. સ્ટાર્કની ૧૯ રનમાં ૩ અને હેઝલવૂડ-વોટસનની૨-૨ વિકેટની મદદથી સીડનીએ લાયન્સને ૯ વિકેટે ૧૩૭ના સ્કોર પર સિમિત રાખ્યું હતુ. જો કે બોદીએ લડત આપતાં ૬૧ રન ફટકાર્યા હતા. જવાબમાં વોટસનના ૩ છગ્ગા અને ૪ ચોગ્ગા સાથેના ૪૮ બોલમાં ૪૭ રન અને હેડિનના ૨૧ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેના ૩૨ રનની મદદથી સીડનીએ ૧૯ ઓવરમાં જ પાંચ વિકેટે ૧૪૧ રન કરીને મેચ જીતી લીધી હતી.
કેપ ટાઉનમાં યોજાયેલા મુકાબલામાં સીડનીએ ટોસ જીતીને લાયન્સને બેટિંગમાં ઉતાર્યું હતુ. ઓપનર ગુલામ બોદીએ ફોર્મ દર્શાવતા ૪૪ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૬૧ રનની લડાયક ઇનિંગ રમી હતી પણ તેના સિવાયના લાયન્સના બેટ્સમેનો સાવ નિષ્ફળ રહ્યા હતા. સાયમેસે ૧૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૩ રન ફટકાર્યા હતા. સીડની તરફથી સ્ટાર્કે ૧૯ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. હેઝલવૂડ અને વોટસને બે-બે વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે એક જ ઓવરમાં બોદી અને સાયમેસને આઉટ કરીને લાયન્સને ફટકો પહોંચાડયો હતો.
જવાબમાં વોટસને ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૩૮ બોલમાં ૪૭ રન ફટકાર્યા હતા. લંબ ૨૨ અને ત્યાર બાદ થોર્નેલી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. હેડિને આક્રમક બેટિંગ કરતાં ૩ છગ્ગા અને ૧ ચોગ્ગા સાથે ૩૨ રન ફટકાર્યા અને ટીમને જીતની નજીક લાવી દીધી હતી. લાયન્સ તરફથી ફાંગીસોએ તેની કમાલ દેખાડતા માત્ર ૧૪ રનમાં લંબ, થોર્નેલી અને વોટસનની મહત્વની વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ
લાયન્સ

-

રન

બોલ

બોદી એલબી બો.સ્ટાર્ક

૬૧

૪૪

એ.પીટરસન કો.હેડિન બો.હેઝલવૂડ

૦૫

૦૬

ડી કોચ કો.હેડિન બો.વોટસન

૦૪

૧૪

મેકેન્ઝી કો.હેડિન બો.હેઝલવૂડ

૧૭

૧૬

ડી બુ્રયન કો.હેડિન બો.હેન્રીક્સ

૦૪

૧૦

સાયમેસ બો.સ્ટાર્ક

૨૩

૧૬

મોરીસ અણનમ

૧૪

૦૯

તનવીર કો.સ્ટાર્ક બો.વોટસન

૦૦

૦૧

ત્સોલેકિલે રનઆઉટ

૦૦

૦૨

ફાંગીસો કો.થોર્નેલી બો.સ્ટાર્ક

૦૦

૦૧

નેનીસ અણનમ

૦૧

૦૨

વધારાના (લેગબાય ૧, વાઇડ ૨,બાય ૪, નોબોલ ૧)

૦૮

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૧૩૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૫ (એ.પીટરસન ૨.૨), ૨/૨૭ (ડી કોચ ૭.૧), ૩/૮૧ (મેકેન્ઝી ૧૦.૪) , ૪/૯૧ (ડી બુ્રયન ૧૩.૩), ૫/૧૨૦ (બોદી ૧૭.૧), ૬/૧૨૩ (સાયમેસ ૧૭.૬), ૭/૧૨૪ (તનવીર ૧૮.૨), ૮/૧૩૫ (ત્સોલેકિલે ૧૯.૨) ૯/૧૩૬ (ફાંગીસો ૧૯.૪)બોલિંગઃ કમિન્સ ૪-૦-૩૮-૦ , સ્ટાર્ક ૪-૦-૧૯-૩,હેઝલવૂડ ૪-૧-૧૮-૨,વોટસન ૪-૦-૨૫-૨, હેન્રીક્સ ૩-૦-૧૮-૧.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved