Last Update : 19-October-2012, Friday

 

શેરબજારમાં તેજીનો માહોલ રહેવા છતાં
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા

હાજર ડોલર રૃ.૫૩ પાર કરી ગયો ઃ ફોરવર્ડ બજારમાં જો કે ડોલરના પ્રીમિયમોમાં પીછેહઠ દેખાઈ

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૮
મુંબઈના ફોરેક્સ બજારમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઓચીંતા ઉછળી રૃ.૫૩ની સપાટી પાર કરી રૃ.૫૩.૪૧થી ત્રણ સપ્તાહની નવી ઉંચી સપાટીએ પહોંચી જતાં ખેલાડીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. શેરબજારમાં આજે તેજી આગળ વધવા છતાં ડોલર ઉછળતાં બજારમાં વિશેષ ચર્ચા જાગી હતી. સામાન્ય પણે શેરબજાર ઉછળે છે ત્યારે ડોલરના ભાવો ઘટી જતા હોય છે. એવું સૂત્રોએ જણાવ્યું હતું. ફોરેક્સ બજારમાં આજે ડોેલરમાં ઓઈલ રિફાઈનરીઓની ખરીદી વધી હતી. ડોલરના ભાવો રૃ.૫૨.૮૭ વાળા આજે ઉંચામાં રૃ.૫૩.૪૩ થઈ છેલ્લે રૃ.૫૩.૪૧ બોલાઈ રહ્યા હતા. ૨૬ સપ્ટેમ્બર પછીનો નવો ઉંચો ભાવ આજે ડોલરમાં જોવા મળ્યો હતો. ઓકટોબર અને નવેમ્બરમાં ફોરેન કરન્સી બોન્ડનું મોટા પાયે રિડમ્પશન થનાર હોવાથી ડોલરના ભાવો હવ ે પછી રૃ.૫૪ને પાર કરી જવાની શક્યતા જાણકારો બતાવતા હતા.
અમેરિકાના આંકડા પ્રોત્સાહક આવતાં વિશ્વ બજારમાં યુરો સામે ડોલર ઉંચકાયો હતો. છ વૈશ્વિક પ્રમુખ ચલણોની બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ આજે ઉંચકાયો હતો. વિશ્વમાં યુરોપીયન સમીટ પર નજર વચ્ચે યુરોના ભાવો આજે ઘટયા હતા. અમેરિકાના હાઉસિંગ ડેટા સારા આવ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોના-ચાંદીના ભાવો ઉંચેથી ઘટવા છતાં ઘરઆંગણે ડોલર વધી જતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહેતાં ઝવેરી બજારોમાં તહેવારો ટાંકણે ભાવો ઉછળતા રહ્યા હતા, દરમિયાન, ફોરવર્ડ બજારમાં જો કે ડોલરના પ્રીમિયમો આજે ઘટાડા પર રહ્યા હતા. ડોલરના છ મહિનાના પ્રીમિયમો ૧૪૬.૫૦ થી ૧૪૮.૫૦ પૈસૌવાળા ઘટી આજે ૧૪૧થી ૧૪૩ પૈસા બોલાઈ રહ્યા હતા જયારે ૧૨ મહિનાના પ્રીમિયમો ૨૯૦.૫૦થી ૨૯૨.૫૦ પૈસાવાળા ઘટીને ૨૮૪થી ૨૮૬ પૈસા બોલાઈ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved