Last Update : 19-October-2012, Friday

 

દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે

 

પોતાની અભિનય ક્ષમતાને લીધે બોલીવુડમાં એક આગવું પ્રતિભા સંપન્ન સ્થાન ગ્રહણ કરી લેનારી અભિનેત્રી દિવ્યા દત્તાએ સહ અભિનેત્રી તરીકે 'વીરઝારા'માં આઇફા એવોર્ડ પણ મેળવ્યો હતો. તાજેતરમાં જ દિવ્યા દત્તા સાથે થયેલી વાતચીત દરમિયાન દિવ્યા દત્તા બોલી હતી કે, 'દરેક ફિલ્મોમાં મારા અભિનયની પ્રશંસા કરવામા આવી છે. મેં લગભગ બધા જ મોટા સ્ટાર્સ જેવા કે અમિતાભ બચ્ચન, શાહરૃખખાન, સન્ની દેઓલ, ધર્મેન્દ્ર વિગેરે સાથે કામ કર્યું છે. હા, એટલું જરૃર છે કે હું કોઈ સ્ટાર સાથે પરદા ઉપર રોમાન્સ કરતા નજરે નથી પડી !'
૧૯૪૪માં મારૃખ મિર્ઝાના નિર્દેશનમાં તૈયાર થયેલી ફિલ્મ 'ઇશ્ક મેં જીના ઇશ્ક મેં મરના'થી પોતાની ફિલ્મી કેરિયર શરુ કરનારી દિવ્યા દત્તાનું એવું કહેવું છે કે, 'વિતેલા ૧૮ વર્ષોમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો બદલાવ આવી ગયો છે. પહેલા તો કેરેક્ટરને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં ગીતો લખવામાં આવતા હતા, જ્યારે હવે કહાણીઓ ઉપર જ ફિલ્મો બને છે ! કલાકારોએ તેને અનુરૃપ કામ કરવું પડે છે.' 'દિલ્હી-૬' અને 'ટ્રેન ટુ પાકિસ્તાન'માં પોતાના હોટ-શોટથી ભારે ચર્ચાસ્પદ બનેલી દિવ્યા દત્તાનું કહેવું છે કે, 'મને ભવિષ્યમાં આવા કોઈ રોલ ભજવવાનો વાંધો નથી હું ટૂંક સમયમાં જ આવનારી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે એક આઇટમ સોન્ગ કરી રહી છું.'
ઘણી ટી.વી. સિરિયલોમાં પોતાના અભિનયથી ડંકો વગાડી ચૂકેલી દિવ્યા દત્તાનું માનવું છે કે મોટા પરદા અને નાના પરદા વચ્ચે ઘણો તફાવત છે મોટા પરદાની અસર અલગ હોય છે ત્યાં આગળ લોકો તમને તમારા વ્યક્તિગત નામથી જાણતા હોય છે, જ્યારે ટી.વી. સિરિયલોમાં કલાકારો તેમના પાત્રોના નામથી ઓળખાય છે ! શ્યામ બેનેગલ, પાર્થો ઘોષ, મધુર ભંડારકર, મારૃખ મિર્ઝા, રાકેશ ઓમપ્રકાશ મેહરા જેવા નામાંકિત દિગ્દર્શકો સાથે કામ કરનારી દિવ્યા દત્તા, યશ ચોપરા સામે વારંવાર કામ કરવા ઇચ્છી રહી છે. સુશેન ભટ્ટનાગરના નિર્દેશનમાં બનેલી 'મોનિકા'થી ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી દિવ્યા દત્તાનું કહેવું છ કે, તેવી ફિલ્મો હવે નથી આવતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved