Last Update : 19-October-2012, Friday

 
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું

 

બેબો 'બેગમ' બની ગઈ હોવા છતાં ય હજી તેની ચર્ચાઓ રોકાવાનું નામ જ નથી લેતી સૈફઅલીખાન સાથે લગ્ન બંધનમાં બંધાઈ ચૂકેલી કપુર ખાનદાનની લાડકી દીકરી કરીના કપુરની જન્મ પત્રિકા વાસ્તવમાં તો આજથી છવ્વીસ વર્ષ પહેલાં ૧૯૮૬માં કરીનાના પિતા રણધીર કપુર તેમના ય પિતા મશહુર શૉ મેન સ્વ. રાજકપુર સાથે કુંભના મેળા પહેલા હરદ્વારમાં આવ્યા હતા ત્યારે પોતાના ધર્મ પુરોહિત પંડિત રાધેશ્યામ કૌશિકને બતાવી હતી ! નો, ડાઉટ તે સમયે રણધીરકપુરે પોતાની મોટી દિકરી કરિશ્મા કપૂરના જન્માક્ષર પણ પંડિત રાધેસ્યામ કૌશિકને બતાવ્યા હતા.
રણધીર કપૂર અને પંડિત રાધેશ્યામ કૌશિકની આ મુલાકાત અને જન્મપત્રિકાઓ દર્શાવવાના સાક્ષી છે સ્વ. કૌશિકના શિષ્ય ડો. પ્રતીક મિશ્રપુરી. આ તબક્કે આપ સૌનું ધ્યાન બીજી એક ઘણી જ મહત્ત્વની બાબત પ્રત્યે પણ દોરી દઉં કે ડો. પ્રતીક મિશ્રપુરીના જણાવ્યા અનુસાર કરીનાનું મૂળ નામ તો ખેલકુમારી છે. હા.. હા.. ખેલકુમારી અને તેની જન્મની રાશિ મકર કે જેમાં 'ખ' અને 'જ' અક્ષર ઉપર નામ પાડી શકાય તેમ હતું. સ્વ. પૃથ્વીરાજ કપૂર ઘણા ધાર્મિક વૃત્તિવાળા અને શિવજીના પરમ ઉપાસક હતા. ભારતીય પ્રાચ્યવિદ્યા સોસાયટીના ડાયરેક્ટર ડો. પ્રતીક મિશ્રપુરીએ એમ પણ જણાવ્યું છે કે, કૌશિકજીએ કરીના કપૂરની જન્મ પત્રિકાનો ઉંડો અભ્યાસ અને અવલોકન કરીને તે સમયે જ જાણકારી રાજ કપૂર અને રણધીર કપૂરને આપીહતી તેને સાંભળીને પિતા- પુત્ર (રાજ કપૂર- રણધીર કપૂર) બંન ચોંકી ઉઠયા હતા. પંડિતજીએ તો તે જ સમયે રાજ કપૂર અને રણધીર કપૂર બંનેને મોઢામોઢ કહી દીધું હતું કે, આ દિકરીના લગ્ન અલગ ધર્મ અને અલગ જાતમાં થશે ! સ્વાભાવિક છે કે કદાચ તે સમયે બંને કપૂરોને આ પંડિતજીની વાત સાંભળવી પણ નહીગમી હોય અને તેના કારણે જ તેઓ તેના માટે જરા ય ગંભીર નહોતા બન્યા. પરંતુ ભાગ્યમાં જે લખ્યું હોય તે મિથ્યા થતું નથી તેનો કરિના જીવંત ઉદાહરણ છે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved