Last Update : 19-October-2012, Friday

 

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે

 

એવાત તો સાચી છે કે પોતાની કૌટુંબિક જવાબદારીઓ સંભાળવા માટે શ્રીદેવીએ પંદર વર્ષ સુધી રૃપેરી પરદાથી દૂર રહીને ઘણો મોટો ભોગ આપ્યો છે. હવે 'ઇંગ્લિશ- વિંગ્લિશ' ફિલ્મથી તેણે ધમાકેદાર કમબૅક કર્યું છે. આ ફિલ્મ દ્વારા શ્રીદેવીએ ન તો માત્ર બોલિવુડમાં પોતાનું પુનરાગમન નોંધાવ્યું છે બલ્કે બિહારમાં કોલેજોમાં અભ્યાસ કરતી દલિત વર્ગની છોકરીઓ અને ગૃહિણીઓ માટે તે એક પ્રેરણાસ્રોત પણ બની ચૂકી છે ! ગૌરી શિંદેની 'ઇંગ્લિશ- વિંગ્લિશ' ફિલ્મ બિહારની કોલેજમાં અભ્યાસ કરવા જતી દલિત છોકરીઓ માટે ભાષાકીય અવરોધો ઉપર કાબૂ મેળવવાનો સંદેશો આપવામાં ઘણી જ સફળ રહી છે !
બિહારની રાજધાની પટના સહિત આસપાસની કોલેજોમાં અભ્યાસ કરવા જનારી છોકરીઓ માટે આ ફિલ્મ એ સંદેશો આપવામાં ખૂબ સફળ રહી છે કે તેમણે પણ પોતાની અંગ્રેજી ધારાપ્રવાહ બનાવવામાં સફળતા મળી શકે છે ! રાજધાનીના એક પ્રદર્શકે કહ્યું કે ન તો માત્ર ગૃહિણીઓ બલ્કે પરિણીત મહિલાઓ અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ હવે શ્રીદેવીની માફક વિચારવા લાગી છે અને પોતાની ભાષાકીય સમસ્યાઓને દૂર કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. શ્રીદેવીની માફક તેઓ પણ પોતાની ઇંગ્લિશ સુધારવા માટેના ક્લાસ ભરવા માંડી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved