Last Update : 19-October-2012, Friday

 

ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવો તૂટવા છતાં ઘરઆંગણે ડોલર રૃ.૫૩ને પાર કરી જતાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરૃવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે તેજી આગળ વધી હતી, ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૩૪૫ વધી રૃ.૬૧ હજારને પાર કરી ગયા હતા. જયારે સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૫૦ વધ્યા હતા. ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૭૧૫ જયારે સોનાના ભાવો બે દિવસમાં રૃ.૩૪૫ વધ્યા હતા. વિશ્વ બજારમાં જોકે આજે સોના-ચાંદીના ભાવો ઉંચા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા પરંતુ ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઝડપી વધી રૃ.૫૩ની ઉપર જતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જ રહેતાં હાજર બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં ટાંચી આવકો વચ્ચે નવી વેચવાલી ધીમી કહી હતી. સામે તહેવારોને અનુલક્ષીને માંગ જળવાઈ રહી હતી. મુંબઈમાં સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૯૫૦ વાળા આજે રૃ.૩૦૯૯૦ ખુલી રૃ.૩૧૦૦૦ જયારે ૯૯.૯૦ના રૃ.૩૧૦૯૦ વાળા રૃ.૩૧૧૩૦ ખુલી રૃ.૩૧૧૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૦૮૬૦ વાળા આજે રૃ.૬૧૩૩૦ ખુલી રૃ.૬૧૨૦૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જો કે ઉંચામાં ૧૭૫૧.૯૦ ડોલર રહ્યા પછી ઝડપી ઘટી ૧૭૩૭.૮૦ થઈ સાંજે ૧૭૪૧.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઉંચામાં ૩૩.૨૯ થયા પછી નીચામાં ૩૨.૭૪ ડોલર થઈ સાંજે ૩૨.૮૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં યુરો સામે ડોલર વધી આવતાં સોનામાં વિશ્વ બજારમાં ઉછાળે હેજફંડોની વેચવાલી વધી હતી. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૨.૮૭ વાળા ઉછળી રૃ.૫૩.૪૩ થઈ છેલ્લે રૃ.૫૩.૪૧ રહ્યા હતા, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો વધી ૯૯.૫૦ના રૃ.૩૧૩૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૫૫૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૮૫૦ વધી રૃ.૬૦૫૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૨૦ વધી રૃ.૬૦૫૭૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો વધુ રૃ.૧૦૦૦ વધી રૃ.૭૬થી ૭૭ હજાર બોલાયાના સમાચારો હતા. ચીનમાં રિટેલ સેલ તથા ઈન્ડસ્ટ્રીયલ ઉત્પાદનના આંકડાઓ પ્રોત્સાહક આવવા છતાં વિશ્વ બજારમાં ચાંદીના ભાવો આજે ઉંચે નરમરહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved