Last Update : 19-October-2012, Friday

 
 
અમદાવાદ અવસાન નોંધ

સોનીઃ - સ્વ. વનમાળીદાસ લલ્લુભાઈ સોનીનું બેસણું, ગુર્જર ક્ષત્રીયની વાડી, ભીમજીપુરા ચાર રસ્તા, નવા વાડજ, સવારે ૯થી ૧૧
શાહઃ - રમેશભાઈ, સુધીરભાઈ તથાશિરીષભાઈના માતુશ્રી સ્વ. સરલાબેન બબાલાલ શાહનું બેસણું, જીઆઈસીઈએ નિર્માણ ભવન, ગજ્જર હોલ, લૉ-ગાર્ડન રોડ, એલિસબ્રિજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- હર્ષદભાઈ પ્રેમચંદભાઈ શાહ (કોલસાવાળા)ના ધર્મપત્ની સ્વ. પુષ્પાબેનનું બેસણું, કૃષ્ણટાવર, પ્રિયા ટોકિઝ પાસે, કૃષ્ણનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રાજેન્દ્ર ચીમનલાલ શાહનું બેસણું, ૪૮૨/૧, જેઠાભાઈની પોળ, માતાવાળો ખાંચો, ખાડિયા, સવારે ૮થી ૧૧
- સ્વ. નવનીતલાલ મોતીલાલ શાહનું બેસણું, રણછોડરાયજી મંદિર, જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે, સ્વામિનારાયણ મંદિર સામે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. અજયકુમાર હિંમતલાલ શાહનું બેસણું, મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી હોલ ખાતે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- ભદ્રેશના માતુશ્રી સ્વ. ઉમાબેન ઈન્દ્રવદનભાઈ શાહનું બેસણું, શારદાનગર સાંસ્કૃતિક હોલ, ભીમનાથ મહાદેવ મંદિર સામે, બેંક ઓફ બરોડાની બાજુમાં, નવા શારદા મંદિર રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મહેતાઃ - સ્વ. નવીનચંદ્ર અનંતપ્રસાદ મહેતાનું બેસણું, એ-૩, નેમીષારણ્ય, મહર્ષિ દયાનંદ એપાર્ટમેન્ટ, મણિયાસા સોસાયટી, મણિનગર પૂર્વ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રાજુલાબેન હર્ષદભાઈ મહેતાનું બેસણું, ધના સુથારની પોળ, ગજ્જરનું ચોકઠું, રિલીફ રોડ, સવારે ૯થી ૧૧
પ્રજાપતિઃ - સ્વ. બળદેવભાઈ અંબાલાલ પ્રજાપતિ (ઉવારસદવાળા)નું બેસણું, બી-૧૦, રવિપાર્ક, વિસત પેટ્રોલ પમ્પ સામે, સાબરમતી, સવારે ૯થી ૧૨
શેઠઃ - સ્વ. રણછોડલાલ મંગળદાસ શેઠનું બેસણું, લીલાબા સ્મૃતિ હોલ, બૂટભવાની મંદિર પાસે, વેજલપુર, સવારે ૮થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. શાંતિલાલ નારણદાસ પટેલનું બેસણું, ૪-એ, ગુરૃશિખર સોસાયટી, નવા વિકાસ ગૃહ રોડ, ધરણીધર દેરાસર પાછળ, વાસણા સવારે ૮.૩૦થી ૧૦.૩૦
લાખાણીઃ - સ્વ. અનિલભાઈ ચીમનલાલ લાખાણી (માસ્તર- ઝા.સ.સુ.)નું બેસણું, સી/૪૦૩, રીધમ રેસીડેન્સી, આકૃતિ રોડ, જૂની નારોલ કોર્ટ સામે, નારોલ, સાંજે ૪થી ૬
કંસારાઃ - સ્વ. હર્ષદભાઈ અંબાલાલ કંસારાનું બેસણું, શ્રી દશા દિશાવાળ વણિક જ્ઞાાતિની વાડી, આસ્ટોડિયા ચકલા, સવારે ૯થી ૧૧
લોધાઃ - રામલાલ ગોરધનભાઈ લોધાના ધર્મપત્ની સ્વ. સુમિત્રાબેનનું બેસણું, ભવાનપુરાની પીઠ, રાયપુર દરવાજા બહાર, સાંજે ૪થી ૭
મંડપવાળાઃ - સ્વ. મેહુલભાઈ દિલીપભાઈ મંડપવાળાનું બેસણું, ૯, મધુવન સોસાયટી, મનન માર્કેટ પાસે, જુના ઢોર બજાર પાસે, શાહઆલમ ટોલનાકા, સવારે ૯થી ૧૧
ઠાકોરઃ - સ્વ. ઉમાકાન્ત મગનલાલ ઠાકોરનું બેસણું, ૧૮૬/૪, ગલિયારાની પોળ, રાયપુર, સવારે ૯થી ૧૧
મોદીઃ - સ્વ. ભરતભાઈ ચીનુભાઈ મોદીનું બેસણું, એ-૪૦૪, વ્રજવિહાર-૭, આનંદનગર રોડ, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦
હાથીઃ - પ્રધ્યુમનભાઈ વી. હાથીનું અવસાન થયું છે (૨/એ, નંદનવન, નેશનલપાર્ક સોસાયટી, ગુલબાઈ ટેકરા)

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved