Last Update : 18-October-2012, Thursday

 

નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો

- ડબગરવાડના ઢોલ બજારમાં ચામડાના અને લાકડાના ઢોલના બદલે પ્લાસ્ટીક અને સ્ટીલના ઢોલનું પ્રમાણ વધ્યું છે.જેના કારણે ટ્રેડિશનલ ઓરિજનલ ઢોલના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થયો છે.

આપણાં ટ્રેડિશનલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઢોલનો ખાસ સમાવેશ થાય છે. નવરાત્રિ અને લગ્ન પ્રસંગમાં ઢોલના હોય એવું ભાગ્યેજ બને. પરંતુ હવે ઢોેલની મોનોપોલી તૂટી ગઇ છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી ડબગરવાડમાં ઢોલનું મોટું માર્કેટ છે. આ માર્કેટમાં ચાર ચાર પેઢીથી કારીગરો પોતાનો વ્યવસાય લઇને બેઠા છે. પણ નવાઇની વાત એ છે કે, માર્કેટમાં ઢોલની ડિમાન્ડ ખૂબ જ ઓછી છે. એક સમય એવો હતો કે ભાદરવી પૂનમ પછી ડબગરવાડમાં પગ મૂકવાની પણ જગ્યા મળતી ન હતી. પરંતુ આજે ડબગરવાડમાં એકદમ મોકળાશનું વાતાવરણ જોવા મળે છે.
આ અંગે ઢોલના કારીગર લાલભાઇ ડબગર કહે છે કે, પહેલાં જેવી રોનક ડબગરવાડની હતી એવી હવે રહી નથી. ચામડાના ઢોલ નાશવંત થવા લાગ્યા છે અને તેનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. અત્યારે નવરાત્રિને લઇને સોસાયટીના લોકો ચાલુ ઢોલ ખરીદવા આવે છે. તેથી આ માર્કેટ અત્યારે મરવાના વાંકે જીવી રહ્યું છે.
જે ઓરિજનલ ઢોલની સાઇઝ છે તેવાં લાકડાનો ભાવ પણ વધ્યો છે. કારણકે આવા ઓરિજનલ ઢોલનું બીયાનું લાકડું મળતું નથી. એક સમય હતો કે નવરાત્રીમાં ફક્ત ઢોલ રમતાં અને લગ્ન પ્રસંગમાં પણ ઢોલતો હોય જ. પરંતુ આજે લગ્ન પ્રસંગમાં ઢોલના બદલે બેન્ડ બાજા અને ડીજેનું પ્રમાણ વધ્યું છે. નવરાત્રિમાં ઓરકેસ્ટ્રાએ અત્યારે માર્કેટાં ચામડાનો ઢોલ જોવા નથી મળતો. ચામડાની જગ્યાએ પ્લાસ્ટિક આવી ગયું છે.
આ અંગે ઢોલના વેપારી ચંદ્રકાન્ત ડબકર કહે છે કે, અત્યારે સોસાયટીના એસોસિએશન ઢોલ લેવા આવે છે. પરંતુ એ બધાં પ્લાસ્ટિક અને સ્ટીલના સસ્તાં ઢોલ ખરીદે છે. અત્યારે બજાર ખાલી છે. પવનનું જોકું આવે તેવી રીતે ક્યારેક બે- ચાર ઘરાક ટપકી પડે છે. બજારમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમો અને સ્ટીલ તથા પ્લાસ્ટિકના ઢોલ આવવાને કારણે હવે લોકો ચામડાના ઢોલ પાછળ વધારે પૈસા નથી ખર્ચતા. પરંતુ ચામડાના ઢોલમાં જે રીધમ અને બાસ મળે તે સ્ટીલના પ્લાસ્ટિકના ઢોલમાં ના મળે. વળી પ્લાસ્ટીકના પડ વારંવાર તૂટી જતા હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved