Last Update : 18-October-2012, Thursday

 

સોનાના ભાવ આસમાને છતાં
કટકમાં દુર્ગા માનાં આભૂષણો અને મુકુટને સોનાથી શણગારાશે

અગાઉ ચાંદીથી શણગાર કરાતા શહેરનું નામ 'ચાંદી મેધા' પડી ગયું હતું

(પી.ટી.આઈ.) કટક, તા.૧૭
જ્યાં શ્રદ્ધાની હોય વાત ત્યાં પુરાવાની ક્યાં જરૃર છે ? ની ઉક્તિ 'ચાંદીના શહેર' તરીકે પ્રખ્યાત કટક શહેર માટે સાચી ઠરે છે. સોના ચાંદીના વધતા ભાવ જાણે કટકને નડતા જ નથી. એટલે સુધી કે કટકમાં માતાજીને સોના ચાંદીના ઘરેણાથી એ પ્રકારે શણગારવામાં આવે છે કે જાણે માતાજીને સોનાથી ઢાંકી દીધા હોય.
કટકમાં દુર્ગા પૂજામાં સોનાના શણગારની શરૃઆત આમ તો વર્ષ ૨૦૦૨થી થઈ જ્યારે ચૌધરી બઝાર પુજા મહોત્સવના આયોજકોએ દુર્ગા માતાનો મુગટ સોનાનો બનાવ્યો અને મંડપની શોભામાં પણ ઘણી જગ્યાએ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો. તે વર્ષે ત્યાં દુર્ગા પુજાની ગોલ્ડન જ્યુબીલી ઉજવવામાં આવી હતી. તેની ઉજવણીથી આયોજકોએ સોનાનો શણગાર વાપરવાનું ચાલુ કર્યું હતું જે આજ પર્યન્ત ચાલુ છે. તે પહેલા કટકમાં માતાજીના શણગાર માટે ચાંદીનો ઉપયોગ કરવામાં આવતો હતો કેમ કે કટક ચાંદીના કસબ માટે જાણીતું છે અને સ્થાનિક લોકો તેને 'ચાંદી મેધા' કહે છે.
વર્ષ ૨૦૦૨માં ચૌધરી બજારની દુર્ગા પુજામાં સોનાનો શણગાર ચાલુ થયો તે આજ પર્યન્ત ચાલુ છે. ચાલુ વર્ષે આ મંડપ ૮ કિલોગ્રામ સોનાના તાર, પતરા, માતાજીના ઘરેણા વગેરેથી શણગારવામાં આવ્યો છે. આ સમિતિએ જ ૧૯૫૧માં ચાંદીના શણગારની શરૃઆત કરી હતી જે વર્ષ ૨૦૦૨ સુધી ચાલુ રહ્યો હતો.
હાલ શહેરમાં ત્રણ મુખ્ય દુર્ગા પુજા સમિતીઓ છે. અને ચાલુ વર્ષે આ ત્રણે સમિતીઓએ તેમના મંડપને સુવર્ણનો ઓપ આપવાનું ચાલુ કર્યું હતું. ચાલુ વર્ષે ચૌલીઆગંજ પૂજા સમિતીનું સુવર્ણ જયંતિ વર્ષ હોવાથી તેમણે પણ માતાજીનો શણગાર સોનાનો બનાવ્યો હતો. તે સંદર્ભે માહિતી આપતા કંપનીના સેક્રેટરી નિરંજન સાહુએ કહ્યું હતું કે અમે માતા દુર્ગાનો મુગટ ૩.૫ કિલો સોનાનો બનાવ્યો છે જે ૧.૧૫ કરોડની કિંમતનો છે.
ચૌધરી બજારની સમિતિની જેમ જ શેખ બજાર સમિતિ પણ આ બાબતે સામેલ થઈ ગઈ. વર્ષ ૨૦૦૫માં શેખ બજાર દુર્ગા પુજા સમિતિએ રૃા. ૨૮ લાખની કિંમતે સાડા ત્રણ કિલો સોનાનો મુગટ તૈયાર કર્યો તેમણે બાજુમાં મુકાતી અન્ય મુર્તિઓ માટે પણ બે કિલો સોનાના મુગટ બનાવ્યા હતા. આ સંદર્ભે સમિતિના મંત્રી કેશવ બહેરાએ માહિતી આપી હતી કે અમે આ વર્ષે દેવીના શણગારમાં કોઈ સુવર્ણ ઉમેરો નથી શક્યા કેમ કે અમે આવતા વર્ષથી મહિષાસુરના મુગટને સુવર્ણનો બનાવવાનું વિચારી રહ્યા છીએ.
તો આ દોડમાં મંગલબાગ પુજા સમિતી પણ પાછળ નથી. તેમણે વર્ષ ૨૦૧૦માં માતાજીનો મુગટ અઢી કિલો સોનાનો બનાવ્યો હતો જેની કિંમત ૧ કરોડ રૃપિયા ત્યારના ભાવે થઈ હતી જ્યારે મંડપની અન્ય દેવીઓના મુગટ માટે ત્રણ કીલો સોનું વાપરવામાં આવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved