Last Update : 18-October-2012, Thursday

 

'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય

સંજય દત્ત અને અજય દેવગણ સારાં મિત્રો હોવાથી સલમાને આ નિર્ણય લીધો

મુંબઈ, તા. ૧૭
અજય દેવગણ અભિનિત ફિલ્મ 'સન ઓફ સરદાર'માં એક આઈટમ ગીત કર્યા બાદ હવે સલમાન ખાને નક્કી કર્યું છે કે તે પોતાની આગામી ફિલ્મ 'દબંગ-ટૂ'નું ટ્રેલર સંજય દત્ત અને અજયની આ ફિલ્મની રિલિઝ વખતે રજૂ કરશે. 'સન ઓફ સરદાર' ફિલ્મ દીવાળીના દિવસે એટલે કે ૧૩મી નવેમ્બરે રિલિઝ થવાની છે.
ઉલ્લેખનીય છે કે આ જ દિવસે યશરાજ ફિલ્મ્સની બહુચર્ચિત ફિલ્મ 'જબ તક હૈ જાન' પણ રજૂ થવાની છે. આ ફિલ્મમાં શાહરૃખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. સલમાને છેલ્લે યશરાજની 'એક થા ટાઈગર'માં કામ કર્યું હતું જેને જબરજસ્ત સફળતા મળી હતી. તેથી બધાને એમ હતું કે તે 'દબંગ - ટૂ'નું ટ્રેલર આ ફિલ્મ સાથે રિલિઝ કરશે પરંતુ સલમાને જરા જુદો જ નિર્ણય લીધો છે.
આમ તો યશરાજ ફિલ્મ્સ સાથે સલમાનના સંબંધો ખૂબ જ સારા છે, પરંતુ 'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાનો વિચાર તેને વધારે યોગ્ય લાગ્યો હતો. આમ કરવા માટેનું એક કારણ એવું માનવામાં આવે છે કે આ યશરાજની ફિલ્મમાં શાહરૃખ ખાન કામ કરી રહ્યો છે. અને બધા જાણે છે કે શાહરૃખ અને સલમાન વચ્ચે હવે સારા સંબંધ નથી રહ્યા. આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, ''સલમાન અને સંજય દત્ત એકબીજાના ઘણા સારા મિત્રો છે એ કારણે સલમાને તેની ફિલ્મના ટ્રેલરનું રિલિઝ 'સન ઓફ સરદાર' સાથે રજૂ કરવાનું પસંદ કર્યું. સાથે જ આ ફિલ્મમાં સલમાનનો કેમિયો એક વધારાનું આકર્ષણ બની રહેશે.''
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved