Last Update : 18-October-2012, Thursday

 

ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી

હવે અભિનેત્રી આ પવિત્ર ધામની ફરી મુલાકાત લઈને વણકરોના ઉધ્ધાર માટે પ્રયત્ન કરશે

મુંબઈ, તા. ૧૭
ફેશનની વાત છે તો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઉપરાંત સોનમ કપૂરને સ્થાનિક ટેલન્ટનું પણ જ્ઞાાન છે. બનારસમાં ૪૫ દિવસનું શૂટિંગ શેડયૂલ પૂરું કર્યાં પછી તાજેતરમાં પાછી ફરેલી સોનમે ત્યાં ઘણા સ્થાનિક વણકરોની મુલાકાત લીધી હતી. તેમજ ફેશનિસ્તાએ તેના મિત્રો અને પરિવારના સભ્યો માટે સાડીઓની ખરીદી પણ કરી હતી.
જાણવા મળ્યા પ્રમાણે, સોનમની માતા સુનિતાએ તેને આ શહેરમાં રહેતા બનારસી વસ્ત્રનું વણાટકામ કરતા કેટલાક વણકરો વિશે માહિતી આપી હતી એટલે સમય મળતાં જ સોનમ આ વણકરો સાથે સમય પસાર કરતી હતી.
વણકરોની ગરીબી જોઈને સોનમને ઘણું દુઃખ થયું હતું આથી મુંબઈ આવીને તેણે તેના ડિઝાઈનર મિત્રોને આ વણકરોએ વણેલું વસ્ત્ર વાપરવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત તે આ પવિત્ર ધામની ફરી મુલાકાત લઈને કેટલાક અગ્રગણ્ય વણકરોને મળીને તેમની કોમની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટેના માર્ગ વિશે ચર્ચા કરવાની છે.
ભારતીય કલાકારોના વિકાસ માટે કામ કરવાની કોઈ બોલીવૂડના કલાકારે પહેલ કરી હોવાનો આ પહેલો પ્રસંગ નથી આ પૂર્વે ૨૦૦૯માં 'થ્રી ઇડિયટ્સ'ને પ્રમોટ કરતી વખતે કરીના કપૂર અને આમિર ખાને મધ્ય પ્રદેશના ચંદેરી ગામની મુલાકાત લીધી હતી અને એ વિસ્તારના વણકરો સાથે વાતચીત કરી હતી. કરીનાએ તેમને ટેકો આપ્યા પછી તેમની આવકમાં ૫૦ ટકાનો વધારો થયો હોવાના અહેવાલ હતા. હવે સોનમને કારણે બનારસના વણકરોનો પણ ઉધ્ધાર થશે એવી આશા રાખીએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved