Last Update : 18-October-2012, Thursday

 

સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો

દિલ્હી ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ ઉંચકાયા ઃ વિશ્વ બજારમાં સોનાના ભાવો ફરી ૧૭૫૦ ડોલરની સપાટી કુદાવી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ઝડપી વધી આવ્યા હતા. તહેવારોના માહોલમાં બજારમાં માંગ વધ્યાના નિર્દેશો હતા. મુંબઈ ચાંદીમાં આજે બજારમાં ૧૫૦થી ૨૦૦ કિલોના વેપારો થયા હતા. મુંબઈમાં ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૬૦૪૯૦ વાળા રૃ.૬૦૭૫ ખુલી રૃ.૬૦૮૬૦ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૬૦૯૦૦થી ૬૦૯૨૫ કેશમાં ભાવો રૃ.૬૦૫૦૦થી ૬૦૫૨૫ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૦૮૦૦ વાળા રૃ.૩૦૯૦૦ ખુલી રૃ.૩૦૯૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૯૪૫ વાળા રૃ.૩૧૦૪૦ ખુલી રૃ.૩૧૦૯૦ બંધ રહ્યા હચા. આમ આજે ભાવે ફરી રૃ.૩૧૦૦૦ પાર કરી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૭૪૫થી ૧૭૪૫.૫૦ ડોલર વાળા આજે વધી ૧૭૫૦ પાર કરી ઉંચામાં ૧૭૫૩.૫૦ ડોલર રહ્યા પછી સાંજે ૧૭૪૯થી ૧૭૪૯.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૩.૦૧થી ૩૩.૦૨ ડોલર વાળા આજે નીચામાં ૩૨.૮૮ ડોલર થયા પછી ઉંચામાં ૩૩.૧૪ થઈ સાંજે ૩૩.૦૭ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધી આવતાં તથા ઘરઆંગણે ટાંચી આવકો સામે તહેવારોેની ખરીદી વધતાં બજારમાં આજે નવી વેચવાલી ધીમી પડી હતી.ડોલરના ભાવો રૃ.૫૨.૮૯ વાળા નીચામાં ૫૨.૬૭ તથા ઉંચામાં ૫૨.૯૬ રહી છેલ્લે ૫૨.૮૭ રહ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૩૭૦ વધી રૃ.૬૦૩૦૦ રહ્યા હતા જયારે ત્યાં વિકલી ડિલીવરીના ભાવો રૃ.૩૫૦ વધી રૃ.૬૦૨૫૦ રહ્યા હતા. ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ વધીા રૃ.૭૬થી ૭૭ હજાર રહ્યા હતા. ત્યાં આજે સોનાના ભાવો રૃ.૨૪૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૩૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૫૦૦ રહ્યા હતા. સ્પેનમાં ઉગારનાના પ્રયત્નો સફળ થવાની આશાએ વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવો વધી આવતાં સોનામાં ફંડોની ખરીદી વિશ્વ બજારમાં વધ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved