Last Update : 17-October-2012, Wednesday

 

ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ

- કેટલીક ગર્લ્સ જીન્સ પહેરી આકર્ષક દેખાવાના બદલે જીમમાં કસરત કરી બાંધો મજબૂત બનાવે છે.

પામેલાઓ પાતળી દેખાવા કાંઈ પણ કરવા તૈયાર રહે છે. તેમાંય ભરાવદાર નિતંબ અને સાથળને છુપાવવા તેઓ એક્સસાઈઝ ઉપરાંત જે અખતરા કરવા પડે તે કરવા તૈયાર થઈ જાય છે. તેથી જ ઉત્પાદકો પણ બજારમાં નવા નવા ઉત્પાદનો રજૂ કરતાં રહે છે. હવે ફેશન માર્કેટમાં એવાં જિન્સ મળતાં થયાં છે જેની ઊંચી, વળાંકવાળી વેસ્ટબેન્ડ અને તેમાં રહેલી ઇનર સ્પોર્ટ પેનલને કારણે ભરાવદાર નિતંબ ટ્રાઉઝરની અંદર જ જકડાયેલાં રહે છે. તે બહાર ઉપસેલા નથી દેખાતા. એટલું જ નહીં, તે પગને વધુ આકર્ષક બનાવે છે.
જોકે ઘણી રમણીઓ આવા જિન્સ પહેરીને આકર્ષક દેખાવાને બદલે કસરત કરીને પોતાના બાંધાને એકવડો રાખવામાં માને છે. જ્યારે ઘણી પામેલાઓ પોતાનો પ્રોબ્લેમ એરિયા સંતાડવા આવા ્અખતરા કરતા ખચકાતી નથી.
ઇંગ્લેન્ડમાં તો ફિગરને આર્ષક દેખાડતા આવા જિન્સ હોટ કેકની જેમ વેંચાય છે. માનુનીઓ તેના ચારેય રંગમાંથી જે મળે તે ખરીદી લે છે. જોકે મલાઈકા અરોરા ખાન જેવી સિલિબ્રિટીઓ કહે છે કે મને તેની જરૃર નથી. જ્યારે એક મોડેલ કહે છે કે મારું ફિગર એકદમ આકર્ષક છે તેથી મને આવા જિન્સની જરૃર નથી. આમ છતાં તે ખરીદવાનું હંુ ચોક્કસ પસંદ કરીશ.
જોકે તબીબો આવા વસ્ત્રો પ્રત્યે ઝાઝા ઉત્સાહિત નથી. તેઓ કહે છે કે આવા જિન્સ ભરાવદાર નિતંબનું મેડિકલ સોલ્યુશન ન ગણાય. કોઈ પણ માનુની તે જેટલી વાર પહેરી રાખે એટલી વાર માટે જ તે પાતળી દેખાય. બાકી જ્યાં સુધી તે રક્ત પરિભ્રમણને અસર કરવા જેટલાં ટાઈટ ન હોય ત્યાં સુધી તે પહરેવામાં વાંધો નથી. તેઓ એ વાત સ્વીકારે છે કે આત્મવિશ્વાસ માટે આકર્ષક ફિગર હોવું આવશ્યક છે. અલ્ટ્રાસોનિક લાઈપોલાઈસિસ એન્ડેમોલોજી અને મેસોથેરપી ચરબીના કોષો, એલ્યુલોઈડ અને લુઝ સ્કીન પર જાદુઈ અસર કરે છે. સ્વાભાવિક રીતે જ આ તબીબો 'શેપલિયર યુ' જિન્સની તરફેણમાં ન હોય.
મઝાની વાત એ છે કે પાતળા દેખાવાના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં પુરુષો પણ પાછળ નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved