Last Update : 17-October-2012, Wednesday

 

અઝહર મહમુદનો વિજયી ઓલરાઉન્ડ દેખાવ
કોલકાતાનો સતત બીજો પરાજય ઓકલેન્ડ એસર્સ સાત વિકેટથી જીત્યું

ઓકલેન્ડને જીતવા માટે ૧૩૮ રનનો પડકાર હતો

કેપટાઉન, તા. ૧૬
આઈપીએલની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સતત બીજો પરાજય થતા તેઓને હવે સેમિ ફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય બનતું જાય છે. અઝહર મહમુદે ૧૬ રનમાં ૩ વિકેટ ઝડપ્યા બાદ ૪૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૫૧ રન ફટકારતા ઓકલેન્ડે કોલકાતાને ૨.૨ ઓવરો બાકી હતી ત્યારે ગઈકાલે સાત વિકેટથી પરાજય આપ્યો હતો.
કોલકાતાએ તેઓની ૨૦ ઓવરોમાં ૬ વિકેટે ૧૩૭ રન નોંધાવ્યા હતા. બ્રેન્ડોન મેકુલમે ૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૦ રનનું યોગદાન આપ્યું હતું.
કોલકાતા

-

રન

બોલ

બિસ્લા કો. કિચન બો. હિરા

૩૮

૨૪

ગંભીર કો. ગપ્ટીલ બો. બેટ્સ

બી. મેકુલમ કો. હોપકીન્સ

 

 

 

 

બો. મહમુદ

૪૦

૩૫

કાલિસ કો. વિન્સેન્ટ બો. મહમુદ

અલહસન કો. ગ્રાન્ધોમ બો. મિલ્સ

૧૫

૨૨

યુસુફ પઠાણ અણનમ

૨૨

૧૯

ભાટિયા અણનમ

વધારાના (લેગબાય ૪, વાઈડ ૩, નો બોલ ૧)

 

 

 

(૨૦ ઓવરોમાં ૬ વિકેટે)

૧૩૭

 

 

 


(વિકેટનો ક્રમ ઃ ૧/૪૦ (બિસ્લા, ૮.૪) ૩/૭૨ (કાલિસ, ૯.૨) ૪/૭૨ (તિવારી, ૯.૩) ૫/૯૮ (મેકુલમ, ૧૪.૩) ૬/૧૦૮ (હસન, ૧૬.૨)
બોલિંગ ઃ મિલ્સ ૪-૦-૨૩-૧, બેટ્સ ૪-૦-૩૩-૧, એડમ્સ ૪-૦-૩૧-૦, હિરા ૪-૦-૩૦-૧, મહમુદ ૪-૧-૧૬-૩
ઓકલેન્ડ

-

રન

બોલ

ગપ્ટીલ કો. નારાયણ બો. બાલાજી

૨૫

૨૮

વિન્સેન્ટ કો. તિવારી બો. નારાયણ

૩૦

૧૨

મહમુદ અણનમ

૫૧

૪૨

કિચન લેગબિફોર નારાયણ

૨૪

૧૫

ગ્રાન્ધોમ અણનમ

૧૧

વધારા

 

 

 

(૧૭.૪ ઓવરોમાં ૩ વિકેટે)

૧૩૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩૭ (વિન્સેન્ટ, ૩) ૨/૭૬ (ગપ્ટીલ, ૯.૫) ૩/૧૧૭ (કિચન, ૧૪.૪)
બોલિંગ ઃ બાલાજી ૪-૦-૩૮-૧, અલ હસન ૪-૦-૩૪-૦, નારાયણ ૪-૦-૨૪-૨, કાલિસ ૩-૦-૧૭-૦, સંગવાન ૨.૪-૦-૨૬-૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved