Last Update : 17-October-2012, Wednesday

 

૯૭ના પડકારને સીડનીએ ૬૭ બોલ બાકી હતા ત્યારે ઝીલ્યો
સીડની સિક્સર્સનો યોર્કશાયર સામે સામે આઠ વિકેટથી આસાન વિજય

આજે સાંજે ૫.૦૦થી ઓકલેન્ડ વિ. ટાઇટન્સની ટક્કર

કેપ ટાઉન,તા.૧૬
સ્ટાર્કે ૨૨ રનમાં ત્રણ અને કમિન્સ-વોટસનની બે-બે વિકેટની મદદથી સીડની સિક્સર્સે યોર્કશાયરને માત્ર ૯ વિકેટે ૯૬ના સ્કોર સુધી સિમિત રાખ્યા બાદ આસાનીથી આઠ વિકેટથી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગમાં ઉતરેલી યોર્કશાયરની ટીમનો ધીમી શરૃઆત બાદ ધબડકો થયો હતો અને તેઓ ૯ વિકેટે ૯૬ રન જ કરી શકી હતી. જવાબમાં લંબના ૨૪ બોલમાં નોટઆઉટ ૪૩ અને હેડિનના ૨૧ બોલમાં ૪૧ રનની મદદથી સીડનીએ માત્ર ૮.૫ ઓવરમાં બે વિકેટે ૯૮ રન કરીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે સીડનીના રનરેટમાં પણ સારો એવો ઉછાળો આવ્યો હતો અને તેઓ હવે સેમિ ફાઇનલમાં લગભગ નક્કી મનાય છે.
યોર્કશાયરે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. તેમની શરૃઆત ધીમી રહી હતી. રૃટના ૨૫ અને જેક્સના ૨૧ રનની મદદથી એક તબક્કે તેમનો સ્કોર ૧૫.૪ ઓવરમાં ૩ વિકેટે ૭૮ રન હતો. જો કે ત્યાર બાદ રનગતિ વધારવાના પ્રયાસમાં તેમને વિકેટ ગુમાવી હતી અને માત્ર ૧૮ જ ગાળામાં તેમણે છ વિકેટ ગુમાવી હતી. યોર્કશાયરની ઇનિંગમાં માત્ર ત્રણ જ બેટ્સમેનો ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા.
જવાબમાં આસાન લાગતા પડકારનો પીછો કરવામાં સીડનીએ સ્હેજ પણ મોડું કર્યું નહતુ. વોટસને ૬ બોલમાં ૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૧ રન ફટકાર્યા હતા પણ તે સાઇડબોટમનો શિકાર બન્યો હતો. જે પછી લંબ અને હેડિને ટીમને જીતના દરવાજા સુધી પહોંચાડતા ૭૮ રનની ભાગીદારી કરી હતી. હેડિન ૮ ચોગ્ગા સાથેની ૨૧ બોલમાં ૪૧ રનની ઇનિંગ બાદ આઉટ થયો હતો. જ્યારે લંબ ૪૩ રને નોટઆઉટ રહ્યો હતો.
સ્કોરબોર્ડ
યોર્કશાયર

-

રન

બોલ

એ.ગેલ બો.હેઝલવૂડ

૦૮

૧૮

જેક્સ કો.થોર્નેલી બો.સ્ટાર્ક

૨૧

૧૯

રૃટ બો.હેન્રીક્સ

૨૫

૨૪

લીથ કો.રોહરેર બો.વોટસન

૧૮

૨૫

બલાન્સે કો.હેડિન બો.કમિન્સ

૦૮

૧૭

રશિદ કો.હેડિન બો.કમિન્સ

૦૧

૦૨

હોગ્સન કો.સ્મિથ બો.વોટસન

૦૭

૦૭

રફિક કો.હેઝલવૂડ બો.સ્ટાર્ક

૦૦

૦૧

સાઇડબોટમ અણનમ

૦૩

૦૪

એસ.પેટરસન બો.સ્ટાર્ક

૦૨

૦૩

વધારાના (લેગબાય ૧, વાઇડ ૨)

૦૩

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૯૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૩૦ (એ.ગેલ ૫.૫), ૨/૩૦(જેક્સ ૬.૨), ૩/૬૨(રૃટ ૧૨.૪) , ૪/૭૮ (લીથ ૧૫.૫), ૫/૭૯(રશીદ ૧૬.૧), ૬/૮૮ (હોગ્સન ૧૭.૫), ૭/૯૦ (બલાન્સે ૧૮.૪), ૮/૯૨ (રફિક ૧૯.૨) ૯/૯૬ (પેટરસન ૧૯.૬)
બોલિંગઃ ઓ કીફ ૨-૦-૧૪-૦, સ્ટાર્ક ૪-૧-૨૨-૩, કમિન્સ ૪-૦-૧૩-૨, હેઝલવૂડ ૪-૦-૯-૧,વોટસન ૪-૦-૨૭-૨, હેન્રીક્સ ૨-૦-૧૦-૧.
સીડની સિક્સર્સ

-

રન

બોલ

વોટસન કો.રુટ બો.સાઇડબોટમ

૧૧

૦૬

લંબ અણનમ

૪૩

૨૪

હેડિન કો.લીથ બો.રફીક

૪૧

૨૧

થોર્નેલી અણનમ

૦૧

૦૨

વધારાના (લેગબાય ૧,વાઇડ ૧)

૦૨

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૨ વિકેટે

૯૮

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૧(વોટસન ૧.૧), ૨/૮૯ ( હેડિન ૮.૧).બોલિંગઃ રૃટ ૧-૦-૧૧-૦, સાઇડબોટમ ૪-૦-૨૮-૧, પેટરસન ૨-૦-૧૫-૦, અશરફ ૧-૦-૧૪-૦, રફીક ૧.૫-૦-૨૧-૧,રશીદ ૧-૦-૮-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved