Last Update : 17-October-2012, Wednesday

 
ભારતને યુરેનિયમના વેચાણમાં ઉતાવળ નહીં કરાય ઃ ગિલાર્ડ

ઓસ્ટ્રેલિયાનાં વડાંપ્રધાન કાલે મનમોહનસિંહ સાથે મુલાકાત કરશે

(પીટીઆઇ) મેલબોર્ન, તા. ૧૬
ભારતને યુરેનિયમ નહીં આપવાની નીતિથી પાછા ફરીને લગભગ એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની સરકારે આજે જણાવ્યું હતું કે, ભારતને યુરેનિયમના વેચાણમાં ઉતાવળ કરવામાં નહીં આવે, અને સુરક્ષાના ભાગરૃપે પહેલા 'સેફગાર્ડ એગ્રીમેન્ટ' કરવામાં આવશે. અને તેમાં એકથી બે વર્ષનો સમય લાગી શકે છે.
ઓસ્ટ્રેલિયાના વડાંપ્રધાન જુલિયા ગિલાર્ડ ત્રણ દિવસની ભારત યાત્રાએ આવી પહોંચ્યા છે અને તેમણે ભારતને ઝડપથી યુરેનિયમનું વેચાણ કરવાની શક્યતા નકારી કાઢી છે.
ઓસ્ટ્રેલિયાના અખબાર સાથેની વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે સુરક્ષા સંબંધી કરાર કરવામાં મહીનો નહીં પણ એક-બે વર્ષ લાગી શકે છે.
ભારત પહોંચ્યા બાદ નવી દિલ્હીમાં ગિલાર્ડે એક સમારોહમાં હાજરી આપી હતી એ વખતે તેણીએ જણાવ્યું હતું કે તેઓ કાલે પ્રધાનમંત્રીને મળનાર છે. તેણીએ ઉમેર્યું કે તેની લેબર પાર્ટીએ ભારતને યુરેનિયમ નહીં વેચવાના વલણમાં ફેરફાર કર્યો છે. એક સર્વગ્રાહી ન્યુક્લીયર કો-ઓપરેશન એગ્રીમેન્ટ હેઠળ ભારતને યુરેનિયમ વેચી શકાશે. અગાઉ ગિલાર્ડે ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન ભારત સૌથી મોટો લોકશાહી દેશ હોવાને નાતે સુરક્ષા સંબંધી કડક ધોરણોની ખાતરી માગી હતી તેના કહેવા પ્રમાણે એશિયાઇ દેશોમાં ભારત સાથે તમામ શક્યતાઓ પર વાતચીત થઇ શકે એવો ઉદાહરણરૃપ દેશ છે. તેણીએ જણાવ્યું કે તેની ભારત મુલાકાત દરમિયાન યુરેનિયમના વેચાણ મુદ્દે ચર્ચા થશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved