Last Update : 17-October-2012, Wednesday

 

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ

 

આજે જ્યારે કરીના કપુરના લગ્ન સૈફઅલી ખાન સાથે થઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે જ બન્ને પરિવારમાં ખૂશી અને આનંદનો માહોલ છવાયેલો જોવા મળવો જોઈએ. પરંતુ કોણ જાણે કેમ, કરીના કપુરના આ લગ્ન કદાચ એવા મુર્હતમાં નક્કિ થયા હશે કે તે હંમેશા ચર્ચાનો વિષય બનતી જ રહી છે. આપ સૌ જાણો છો તે મુજબ કરીના કપુરની મોટી બહેન અને જાણીતી અભિનેત્રી- કરિશ્મા કપુરના લગ્ન દિલ્હીમાં રહેતા બિઝનેસમેન- સંજય કપુર સાથે થયા હતા અને તેઓ વચ્ચે ભારે ઝઘડાઓ થતાં હોવાના કારણે તેઓ એકબીજાથી છૂટા જરૃર પડી ગયા છે. સંજય કપુર દિલ્હીમાં રહે છે જ્યારે કરિશ્મા કપુર પોતાના સંતાનો સાથે, પતિથી અલગ રહે છે ! દિલ્હીમાં કરિશ્માનો પતિ સંજય એક સોશ્યલાઈટ પ્રિયા ચટવાલ સાથે ખૂબ 'અંગત' સંબંધો ધરાવતો થઈ ગયો છે અને આ લફરાની વાત જગજાહેર પણ થઈ ગઈ છે !
બીજી બાજુ આજે ૧૬ ઓક્ટોબરના રોજ કરીના-સૈફના લગ્ન છે ત્યારે એમાં હાજર રહેવા માટે સંજય કપુરના પરિવાર ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સંજય કપુર આ લગ્નમાં પોતાની વર્તમાન પ્રેમિકા- પ્રિયા ચટવાલને પોતાની સાથે લઈ જવા માંગે છે ! જ્યારે સંજયના પરિવારના બધા સભ્યો આ વાતનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. 'અંદર ખાને' તો એવું જાણવા મળ્યું છે કે આ બાબતની ચર્ચા સંજય કપુરના પરિવારમાં બે દિવસ પહેલા એટલી જોર-શોર અને ઘાંટા પાડી પાડીને થઈને સમગ્ર વાતાવરણ એટલું ઉગ્ર બની ગયું હતું કે સંજય કપુરે દારૃ ભરેલો ગ્લાસ પોતાની જ સગી બહેન મંદિરા તરફ છુટ્ટો ફેંક્યો હતો !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved