Last Update : 17-October-2012, Wednesday

 

i

 

- પિતાએ ટયુશનમાં લઇ જવાની ના પાડી હતી

 

ઉકાઇ થર્મલ પાવર સ્ટેસનના જુનિયર ઇજનેરના ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ ટયુશન ક્લાસમાં મોબાઇલ ફોનન ન લઇ જવા દેતા પુત્રએ ઘર બંધ કરી પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. મરનાર સગીર પોતાના માતા-પિતા અને ૨ બેન વચ્ચે એકનો એક હતો.

Read More...

 

i

 

-ઇલેકટ્રીકનો જીવતો વાયર પડતાં આગ લાગી

 

સુરતમાં કપોદરા મરઘા કેન્દ્ર પાસે સોમવારે મોડી રાત્રે ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવણ છવાઇ જવા પામ્યું હતું. આ ભીષણ આગમાં ફાયરબ્રિગેડના ેએક અધિકારી, ત્રણ કર્મચારી અને દુકાનદાર સહીત પાંચ વ્યકિત સખત રીતે દાઝી ગઇ હતી. જો કે પાંચ કલાકની ભારે જહેમતબાદ આગ કાબૂમાં આવી હતી.

Read More...

 

i

 

- સુરતની મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી

 

લોકો અમેરિકા જવા માટે આકાશ પાતાળ એક કરતા હોય છે. પરંતુ સુરતમાં એક મહિલાએ અમેરિકામાં સ્થાયી થવાનું પસંદ ન હોવાથી બે મહિના અગાઉ આપઘાત કર્યો હતો. જોકે જે તે સમયે પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાને ચક્કર આવવાથી મોત થયું હોવાનું અનુમાન હતું પરંતુ પીએમ રિપાર્ટમાં તેણીનું ઝેરી દવા પીવાના કારણે મોત થયું હોવાનું બહાર

Read More...

 

i

 

- સુરતથી ફરાર આરોપી વશરામ ઝડપાયો

 

પંચમહાલ પેરોલ સ્ક્વોર્ડે શહેરા વિશ્રામગૃહ પાસેથી રૂ.500ની કુલ 16 હજારની બનાવટી ચલણી નોટો સાથે ફરાર આરોપી વશરામ સાથે ઝડપી પાડ્યો છે અને આ ચલણી નોટના મોટા ષડ્યંત્ર માટે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ એવી વિગતો બહાર આવી છે કે આ આરોપી વશરામે લુણાવાડા ખાતે રૂ.5000ની નકલી ચલણી નોટોનો સોદો કર્યો હતો.

Read More...

 

i

 

- મુખ્યમંત્રી મોદીની મુલાકાત લીધી

ઉમરગામના દરિયાકિનારા વિસ્તારમાં ૫૦૦ એકર જમીનમાં ફિલ્મ સ્ટુડિયો બનાવવાની યોજના સંદર્ભે બોલીવુડની અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ ઉમરગામની મુલાકાત લીધી હતી. ઉમરગામ મામલતદારે પ્રિતી ઝિન્ટાને ખતલવાડા ગામે સરકાર હસ્તકની ૧૨૦૦ એકર ખારપટવાળી જમીન હોવાનું કહેતા પ્રિતી ઝીન્ટાએ જમીનનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.

Read More...

 

 
 
More News
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved